Navratri 2021 : દિપીકાથી લઇને જાનવી અને તારા સુધી, તહેવારોની સિઝનમાં તમે પણ આ અભિનેત્રીઓનો સુંદર લુક ક્રિએટ કરી શકો છો

નવરાત્રીની શરૂઆતની સાથે જ ફરીથી તહેવારોનો મોસમ શરૂ થઇ ગયો છે. તેવામાં બોલીવૂડની ડિવાઓનો ફેસ્ટીવ લુક જે તમે પણ કેરી કરી શકો છો. આજે અમે તમારી માટે સુંદર અભિનેત્રીઓએ કેરી કરેલો યેલ્લો લુક લઇને આવ્યા છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 1:38 PM
નવરાત્રીની શરૂઆતની સાથે જ ફરીથી તહેવારોનો મોસમ શરૂ થઇ ગયો છે. તેવામાં બોલીવૂડની ડિવાઓનો ફેસ્ટીવ લુક જે તમે પણ કેરી કરી શકો છો. આજે અમે તમારી માટે સુંદર અભિનેત્રીઓએ કેરી કરેલો યેલ્લો લુક લઇને આવ્યા છીએ.

નવરાત્રીની શરૂઆતની સાથે જ ફરીથી તહેવારોનો મોસમ શરૂ થઇ ગયો છે. તેવામાં બોલીવૂડની ડિવાઓનો ફેસ્ટીવ લુક જે તમે પણ કેરી કરી શકો છો. આજે અમે તમારી માટે સુંદર અભિનેત્રીઓએ કેરી કરેલો યેલ્લો લુક લઇને આવ્યા છીએ.

1 / 7
આલીયા ભટ્ટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ બ્રાઇટ યેલ્લો ગંરનો શરારા વેર કર્યો છે. આ ડ્રેસ ચંદેરી સિલ્ક મટીરીયલમાંથી બનાવવામાં આ્વ્યો છે.

2 / 7
દિપીકાએ પહેરેલી અનામિકા ખન્નાની બ્રાઇટ યેલો સાડી દશેરા માટે ઉત્તમ પસંદગી છે. તેમાં ભારે ભરતકામ સાથે લાલ બોર્ડર આપવામાં આવી છે.

3 / 7
જાનવી કપૂર મનીષ મલ્હોત્રાની યેલો સાડીમાં ઇન્ટરનેટ પર આગ લગાડી રહી છે. સેટીનની સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાડીની બોર્ડર પર ઝરીનું કામ કરવામાં આવ્યુ છે. સાડી સાથે તેણે જે બ્લાઉઝ પહેર્યુ છે તેના પર હાથેથી ભરતકામ કરવામાં આવ્યુ છે.

4 / 7
નેતી અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરેલા આ લહેંગામાં ખુશી કપૂર ખૂબ જ સ્ટનીંગ લાગી રહી છે. આ યેલો લહેંગામાં ઝરીનું કામ કરેલું છે. લહેંગા સાથે તેણે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યુ છે.

5 / 7
અનારકલી ડ્રેસ ક્યારે પણ આઉટ ઓફ ફેશન નથી જતો. બોલીવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી ક્રૃતિ સેનન પીળા રંગના ફ્લોરલ પ્રીન્ટ વાળા અનારકલીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

6 / 7
તારા સુતારિયાએ પુનિત બલાના દ્વારા ડિઝાઇન કરેલા બ્રાઇટ યેલો લહેંગાને કેરી કર્યો છે. તેની ચોલીમાં આભલાનું કામ કરવામાં આવ્યુ છે. આ સાથે જ લહેંગા પર ભારે ભરતકામ કરવામાં આવ્યુ છે.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">