National Engineer’s Day : એન્જીનિયરીંગ કર્યા બાદ બોલીવૂડમાં ચમક્યા આ સિતારાઓ

બોલીવૂડના આ સ્ટાર્સ પાસે છે એન્જીનિયરીંગની ડિગ્રીઓ, અભિનયની સાથે સાથે અભ્યાસમાં પણ હતા એક નંબર. આજે National Engineer's Day ના દિવસે જાણો તમારા ફેવરિટ સ્ટાર પાસે છે કઇ ડિગ્રી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 3:47 PM
 પોતાના અભિનયથી એક અલગ ઓળખ મેળવી ચૂકેલી તાપસી પન્નુ (Tapsee Pannu) ભણવામાં પણ હોશિયાર હતી. તે કોમ્પ્યુટર સાયન્સ એન્જીનિયર છે.

1 / 7
સ્માર્ટ લુક્સ અને પોતાની હોટનેસ માટે ઓળખાતા કાર્તિક આર્યન (Kartik Aryan) બાયોટેક એન્જીનિયર છે.

2 / 7
પોતાની કોમિક ટાઇમિંગથી લોકોને હસાવતા રિતેશ દેશમુખ (Ritesh Deshmukh) આર્કિટેક્ટ એન્જીનિયર છે.

3 / 7
સાઉથમાં ધૂમ મચાવી ચૂકેલી અને બોલીવૂડમાં પણ લોકોને દિવાના બનાવી ચૂકેલી ક્રૃતિ સેનને પણ એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેની પાસે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી છે.

4 / 7
પોતાના અભિનય માટે ઓળખાતા આર માધવન પણ એન્જીનિયર છે. તેમની પાસે મિકેનીકલ એન્જીનિયરીંગની ડિગ્રી છે.

5 / 7
બોલીવૂડના ન હોવા છતાં વિકી કૌશલે (Vicky Kaushal) પોતાનું એક અલગ સ્થાન બનાવ્યુ છે. હાલમાં તેઓ કેટરીના કૈફને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર ટ્રેન્ડ થઇ રહ્યા છે. તેમના ભણતરની વાત કરીએ તો તે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયર છે.

6 / 7
સાઉથ અને બોલીવૂડમાં પોતાની અભિનય સ્કીલનો પરિચય આપી ચૂકેલા અને કરોડો દેશવાસીઓના દિલોમાં રાજ કરતા સોનૂ સુદ (Sonu Sood) પણ એન્જીનિયર છે તેમની પાસે ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગની ડિગ્રી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">