Naga-Sobhita Wedding: લગ્નનાં બંધનમાં બંધાયા નાગા ચૈતન્ય-શોભિતા ધુલીપાલા, સમારોહની તસવીરો આવી સામે-Photo

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે નાગા ચેતન્યા અને શોભિતા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ત્યારે ગઈકાલે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

| Updated on: Dec 05, 2024 | 1:29 PM
સાઉથ સ્ટાર્સ નાગા ચેતન્યા અને શોભિતા ધુલીપાલાએ ગઈકાલે ​​સાંજે લગ્ન કરી લીધા. અહીં હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં દક્ષિણ ભારતીય શૈલીમાં બન્નેના લગ્નની વિધિ થઈ હતી. લગ્નના બંધનમાં બંધાયા બાદ હવે નાગાઅર્જૂન અને નાગાચૈતન્યએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લગ્ન સમારોહના ફોટા શેર કર્યા છે.

1 / 6
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે નાગા ચેતન્યા અને શોભિતા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ત્યારે ગઈકાલે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે નાગા ચેતન્યા અને શોભિતા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ત્યારે ગઈકાલે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

2 / 6
લગ્ન સમારોહની સુંદર તસવીરો હવે સામે આવી રહી છે. જેમાં શોભિતાએ ગોલ્ડન બ્લાઉસ સાથે સાડી પહેરી છે અને જ્વેલરી સાથે પોતાનો દુલ્હન લુક કમપ્લિટ કર્યો છે જ્યારે ચૈતન્યએ ક્રિમ અને ગોલ્ડન કોમ્બિનેશન વાળી ધોતી અને ઝભ્ભો પહેર્યો છે જેમાં રેડ બોર્ડર વાળો દુપટ્ટો પણ લગાવ્યો છે. બન્ને આ તસવીરોમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

3 / 6
નાગા અને શોભિતાએ તેમના પરિવાર, નજીકના સંબંધીઓ અને ઇન્ડસ્ટ્રીના ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. નિયત સમયે, દંપતીએ સાત ફેરા લીધા અને જીવનભર એકબીજા સાથે રહેવાના વચન લીધા.

4 / 6
તેમના ભવ્ય લગ્નમાં, નાગા ચૈતન્યએ તેમના સુપ્રસિદ્ધ દાદા અક્કીનેની નાગેશ્વર રાવની યાદમાં પરંપરાગત પંચા પહેર્યા હતા જે તેમણે કુર્તા સાથે જોડી દીધા હતા. જ્યારે શોભિતા ધુલીપાલાએ કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી. તેમના લગ્ન તેલુગુ રીતિ-રિવાજ મુજબ થયા હતા.

5 / 6
આ પહેલા દુલ્હન શોભિતાએ 2 ડિસેમ્બરે પેલી કુથુરુ સેરેમનીની સુંદર તસવીરો શેર કરી હતી. આ તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા કારણ કે આ તસવીરોમાં શોભિતા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

6 / 6
Follow Us:
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ

સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ

કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

g clip-path="url(#clip0_868_265)">