LIVE બોક્સિંગ મેચ દરમિયાન બોક્સર જીંદગી સામે જંગ હાર્યો, અચાનક મોતથી દર્શકોના હોશ ઉડી ગયા

38 વર્ષીય German બોક્સર મુસા યામાક (Musa Yamak Death)નું હાર્ટ એટેકથી નિધન થયું છે. શનિવારે ન્યૂયોર્કમાં હમઝા વાડેરા સામે તેની મેચ ચાલી રહી હતી. આ મેચ દરમિયાન ત્રીજા રાઉન્ડમાં તે અચાનક બેહોશ થઈ ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 6:40 PM
ઘણીવાર રમતના મેદાનમાં અનેક અકસ્માતો થતા હોય છે જેમાં ખેલાડીનો જીવ પણ જાય છે. આવું જ કંઈક જર્મનીના મ્યુનિકમાં થયું, જ્યાં એક બોક્સરનું મોત થયું.  Musa Yamakનું મૃત્યુ મ્યુનિકમાં ચાલી રહેલી બોક્સિંગ મેચ દરમિયાન થયું હતું.  (PC-INSTAGRAM)

1 / 5
બોક્સર મુસાને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું. તુર્કીનો આ બોક્સર યુગાન્ડાના પ્રતિસ્પર્ધી સામે લડી રહ્યો હતો, પરંતુ મેચ દરમિયાન અચાનક પંચ લાગવાથી તે રિંગમાં જ પડી ગયો.  (PC-INSTAGRAM)

2 / 5
મુસાની આ લડાઈનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં જેણે પણ આ વીડિયો જોયો તેના હોશ ઉડી ગયા. મુસાએ પહેલા બે રાઉન્ડ સુધી સારી લડત આપી હતી પરંતુ ત્રીજા રાઉન્ડની શરૂઆતમાં તે રિંગમાં પડી ગયો હતો. મુસાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.  (PC-INSTAGRAM)

3 / 5
મુસા તુર્કી મૂળનો જર્મન નાગરિક હતો. વર્ષ 2017માં બોક્સિંગની શરૂઆત કરનાર આ ખેલાડી ક્યારેય ફાઈટ હાર્યો નહોતો. મુસાનો રેકોર્ડ 8-0 હતો પરંતુ રવિવારે તે પોતાના જીવ સાથેની લડાઈ હારી ગયો. (PC-INSTAGRAM)

4 / 5
 નોકઆઉટ મેચોમાં મુસાનો રેકોર્ડ 8-0નો છે. તે ક્યારેય નોક આઉટ મેચ હાર્યો નથી.  વર્ષ 2017માં મુસા પ્રોફેશનલ બોક્સર બન્યો હતો. પરંતુ વર્ષ 2021માં ઈન્ટરનેશનલ ચેમ્પિયન બન્યા બાદ તેને ઓળખ મળી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">