ગાય સાથે જ ખાતા અને સૂતા હોય છે આ સમુદાયના લોકો, ગોમૂત્રથી ધોતા હોય છે મોંઢુ !

Mundari tribe: હિન્દુ ધર્મમાં ગાયને ખુબ પવિત્ર માનવામાં આવે છે. દુનિયા એક આદિવાસી સમુદાય એવો છે, જે ગાય પર એટલો બધો નિર્ભર છે કે તેઓ ગાય સાથે જ સૂતા અને ખાતા હોય છે. ચાલો જાણીએ આ અનોખા સમુદાય વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 7:55 PM
દક્ષિણ સૂડાનમાં મુંડારી આદિવાસી સમુદાય નીલ કિનારે વસે છે. આ સમુદાયના લોકો ગાયો સાથે આખુ જીવન પસાર થાય કરે છે. આ સમુદાયની ગાયોને અંકોલે વાતપસી કહે છે. આ ગાયોના સીંગ 8 ફીટ જેટલા લાંબા હોય છે. આ સમુદાયના લોકો પોતાની ગાયને સૌથી મોંઘી સંપતિ માને છે. આ સમુદાયના લોકોનું આખુ જીવન ગાયો પર નિર્ભર હોય છે.

1 / 5
મુંડારી સમુદાયના લોકો પોતાની ગાય દ્વારા મળતા દુધ અને દહીંનું જ સેવન કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સમુદાયના લોકો ગૌમુત્રથી જ પોતાનું મોંઢુ ધોતા હોય છે. તેમનું માનવુ છે કે તેનાથી બીમારીઓ દૂર થાય છે.

2 / 5
ગોમુત્રથી નાહવાને કારણે આ સમુદાયના લોકોના વાર કેસરી થઈ જાય છે. સમુદાયના લોકો ગાયના છાણમાંથી છાણાને બાળીને તેના પાઉડરનો સનસ્ક્રીન તરીકે ઉપયોગ કરે છે.

3 / 5

4 / 5
આ સમુદાયના લોકો પોતાની ગાય સાથે જ ખાતા અને સૂતા હોય છે. તેઓ ગાયની કયારે પણ હત્યા નથી કરતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">