Mouni Roy આટલી મોંઘી બેગ સાથે આવી નજર, કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે !

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રીએ પ્રિન્ટેડ અનારકલી સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીના આઉટફિટ કરતાં વધુ તેની બેગ હેડલાઇન્સમાં બની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 3:48 PM
મૌની રોય હંમેશા તેમના એથનિક સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ચાહકોને પ્રભાવિત કરે છે.

1 / 6
તાજેતરમાં, અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર ફ્લોરલ સૂટમાં જોવા મળી હતી. આ પોશાકમાં અભિનેત્રી અદભૂત દેખાતી હતી.

2 / 6
મૌની પ્રિન્ટેડ ફ્લોરલ અનારકલી સૂટ પહેર્યો હતો જેને બ્લેક સ્ટ્રેટ ફિટ પેન્ટ્સ અને મેચિંગ દુપટ્ટા સાથે કૈરી કર્યો હતો.

3 / 6
અભિનેત્રીએ આ આઉટફિટ સાથે કોઈ એક્સેસરીઝ કેરી કરી નથી. તેમણે એથનિક દેખાવને સિમ્પલ રાખીને, સ્ટ્રેપ સેન્ડલ્સ અને સનગ્લાસ પહેર્યા હતા.

4 / 6
મૌનીએ આ આઉટફિટ સાથે Christian Dior નું એક ટોટ બેગ કૈરી કર્યું છે. આ લક્ઝરી ટોટ બેગની કિંમત 2,19,260 રૂપિયા છે. અભિનેત્રીની ટોટ બેગ તેના પોશાક સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી.

5 / 6
મૌનીએ ન્યૂડ પિંક લિપસ્ટિક, બ્લશ્ડ ચીક્સ સાથે લાઈટ મેકઅપ કર્યો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">