Mouni Roy Wedding : મૌની રોયે સૂરજના નામની લગાવી મહેંદી, અભિનેત્રીની હલ્દી અને મહેંદીના ફોટો આવ્યા સામે

મૌની રોયના લગ્નને હવે માત્ર થોડા જ કલાકો બાકી છે, ત્યારે હાલ અભિનેત્રીની હલ્દી અને મહેંદી ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:47 PM
મૌની રોયના લગ્નના સમાચાર ગયા વર્ષથી જ ચર્ચામાં છે. હાલ મૌનીના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 6

મૌનીના લગ્નના ફંક્શનમાં અભિનેતા અર્જુન બિજલાની પણ સામેલ થયો હતો. તમને જણાવી દઈએ કે, મૌની અને અર્જુન ક્લોઝ ફ્રેન્ડ છે.

2 / 6

હલ્દી ફંક્શનમાં મૌનીએ વ્હાઈટ કલરનુ સૂટ અને તેની સાથે  વ્હાઈટ ફ્લોરલ જ્વેલરી પહેરી હતી.

3 / 6
પીળા કલરની સાડીમાં મૌનીનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

4 / 6
મૌનીની મહેંદીની તસવીરો પણ સામે આવી છે જેમાં તે યલો કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.

5 / 6
મૌની અને સૂરજની હલ્દી એક સાથે થઈ હતી. આ દરમિયાન બંને વ્હાઇટ કલરના આઉટફિટ જોવા મળ્યા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">