IPL 2021 : આઈપીએલમાં દિગ્ગજ બેટ્સમેનો છે ‘સિક્સર કિંગ’, જુઓ સંપૂર્ણ યાદી

IPL-2021 ના ​​લીગ રાઉન્ડમાં આ બેટ્સમેનોએ હોબાળો મચાવ્યો અને બોલરોને ખૂબ પરેશાન કર્યા. લીગને તેના પ્લેઓફની ચાર ટીમો મળી છે. દિલ્હી કેપિટલ્સે ટોચ પર રહીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 2:43 PM
IPL 2021 :IPL 2021 નો લીગ તબક્કો પૂરો થયો. લીગને તેના પ્લેઓફની ચાર ટીમો મળી છે. દિલ્હી કેપિટલ્સે ટોચ પર રહીને પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ત્રણ વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સે બીજા સ્થાને રહીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ત્રીજા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ચોથા સ્થાને આવી. પ્લેઓફ માટેની રેસ ખૂબ જ રસપ્રદ હતી. લીગ તબક્કામાં, બેટ્સમેનોએ ખૂબ ધૂમ મચાવી છે. લીગ સ્ટેજ સમાપ્ત થયા બાદ કયા બેટ્સમેને સૌથી વધુ સિક્સર ફટકારી હતી? અમે તમને તે જ બેટ્સમેનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ લીગ તબક્કામાં છગ્ગા ફટકારવામાં ટોપ -5 માં સામેલ થયા હતા.

1 / 8
આ યાદીમાં પ્રથમ નામ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલનું છે. રાહુલ શાનદાર ફોર્મમાં છે અને તેણે રન બનાવ્યા છે, પરંતુ તે પોતાની ટીમને પ્લેઓફમાં લઇ શક્યો નથી. રાહુલે IPL-2021માં લીગ તબક્કામાં 30 સિક્સર ફટકારી હતી. તેણે 13 મેચમાં 626 રન બનાવ્યા હતા. રાહુલનો સ્ટ્રાઇક રેટ 138.80 હતો.

2 / 8
કોહલીની ટીમના ગ્લેન મેક્સવેલ બીજા નંબરે છે. મેક્સવેલે લીગ તબક્કાની છેલ્લી મેચમાં દિલ્હી સામે શાનદાર અણનમ ઇનિંગ રમીને ટીમને વિજય અપાવ્યો હતો. મેક્સવેલે આ સિઝનમાં રમાયેલી 14 મેચોમાં કુલ 21 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 498 રન આવ્યા હતા. મેક્સવેલે 147.33 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.

3 / 8
ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ત્રીજા નંબરે છે. તેણે 14 મેચમાં 20 સિક્સર ફટકારી છે અને 533 રન બનાવ્યા છે. આ યુવાન જમણા હાથના બેટ્સમેને 137.01 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. ડુ પ્લેસીના બેટ પરથી 546 રન આવ્યા છે.

4 / 8
ફાફ ડુ પ્લેસિસ આ યાદીમાં ચોથા સ્થાને છે. ચેન્નઈની ટીમમાં ગાયકવાડના આ પાર્ટનરે અત્યાર સુધીમાં 20 સિક્સર જમાવી છે. તે પણ માત્ર 14 મેચમાં. ગાયકવાડ અને ડુ પ્લેસિસના આંકડા સમાન છે. ડુ પ્લેસિસે 137.53 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.

5 / 8
મયંક અગ્રવાલ પાંચમા નંબરે છે. મયંકે આ સિઝનમાં 12 મેચ રમી છે અને 18 સિક્સર ફટકારી છે. તેણે 441 રન બનાવ્યા છે તે પણ 140.44 ના સ્ટ્રાઇક રેટથી.

6 / 8
હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના એક ખેલાડીએ એક અદભૂત રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. SRH ખેલાડી મોહમ્મદ નબી (mohammed nabi)એ IPL મેચની એક ઇનિંગમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ બનાવ્યો છે.

7 / 8
પોઇન્ટ ટેબલમાં ટોચના ચાર સ્થાનો પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ત્રણેય ટીમો લીગની શરૂઆતથી જ ટોપ ફોરમાં રહી અને પ્લેઓફ માટે સરળતાથી ક્વોલિફાય થઈ ગઈ હતી. જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક છેલ્લી જગ્યા માટે રેસ ચાલુ રહી હતી. ચોથી ટીમનું નામ જાણવા માટે ચાહકોને શુક્રવાર સુધી રાહ જોવી પડી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">