Monsoon Tourist Destinations: ચોમાસામાં ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન તો આ જગ્યાઓ લિસ્ટમાં જરૂર કરો સામેલ

ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો આવે છે. ચોમાસાને કારણે આ સમયે હવામાન પણ ઘણું સારું રહે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મુસાફરી કરવાનો પ્લાન પણ બનાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 5:53 PM
ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો આવે છે. ચોમાસાને કારણે આ સમયે હવામાન પણ ઘણું સારું રહે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મુસાફરી કરવાનો પ્લાન પણ બનાવે છે. જો તમે પણ ચોમાસામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે આ જગ્યાઓને યાદીમાં સામેલ કરવી જ જોઈએ.

1 / 5
 લોનાવાલા - ચોમાસામાં ફરવા માટે લોનાવાલા શ્રેષ્ઠ સ્થળ છે. આ એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. તમે અહીં કારલા ગુફાઓ, ભાજા ગુફાઓ, લોહાગઢ કિલ્લો, તુંગર્લી તળાવ અને પવન તળાવ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. ટાઈગર લીપ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. તમે અહીં હાઈકિંગ અને ટ્રેકિંગનો આનંદ માણી શકો છો.

2 / 5
જયપુર- રાજસ્થાન સ્થિત જયપુર જવાનો પ્લાન બનાવી શકો છો. આ શહેર પિંક સિટી તરીકે પણ ઓળખાય છે. જો તમને ઈતિહાસમાં રસ હોય તો તમને આ જગ્યા ગમશે. તમે અહીં ભવ્ય કિલ્લાઓ જોઈ શકો છો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. નાહરગઢ કિલ્લો, હવા મહેલ, જલ મહેલ, જયગઢ કિલ્લો, જંતર-મંતર, રામબાગ પેલેસ વગેરેની મુલાકાત લઈ શકાય છે.

3 / 5
કોચી - તમે ફરવા માટે કોચી જઈ શકો છો. તમને આ જગ્યા ખૂબ જ ગમશે. મુલાકાત લેવા માટે આ એક અદ્ભુત સ્થળ છે. તમે અહીં ફોર્ટ કોચી, મટ્ટનચેરી પેલેસ, સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ચાઈનીઝ ફિશિંગ નેટ, ચેરાઈ બીચ અને મરીન ડ્રાઈવ કોચી જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

4 / 5
અમૃતસર - તમે પંજાબમાં સ્થિત અમૃતસર જવાનો પ્લાન બનાવી શકો છો. અહીંના પ્રવાસન સ્થળોમાં સુવર્ણ મંદિર, અટારી-બાઘા બોર્ડર, જાલિયા બાલા બાગ, રામ તીર્થ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. તમને અહીંનું સ્ટ્રીટ ફૂડ ખુબ જ ગમશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">