અમદાવાદના મણિનગરમાં શાકભાજી વેચતા વ્યક્તિની એક કિડનીમાંથી નીકળી 250થી વધુ પથરી

અંગુઠાની સાઈઝથી લઈને નાની નાની અસંખ્ય પથરીઓ (Stones) કિડની દેખાતા ડૉક્ટર પણ ચોકી ગયા, હજુ પણ બીજી કિડનીમાં પથરી (Kidney stones) કાઢવામાં આવશે.

Deepak sen
| Edited By: | Updated on: May 01, 2022 | 7:19 PM
અમદાવાદના મણિનગરમાં રહેતા અને શાકભાજીનું વેચાણ કરતા 40 વર્ષના ચંદુભાઈને છેલ્લા 3 મહિના થી પેટમાં ડાબી બાજુ અસહ્ય દુઃખાવો થતો હતો, ગેસ ની તકલીફ હતી તથા ઉબકા આવતા હતા, જેના માટે તે નજીક ના ડૉક્ટર પાસેથી દવા લાવતા અને દુખાવા માં રાહત થઈ જતી હતી.

1 / 5
લાંબા સમયથી દુઃખાવો ચાલુ રહેતા તેમણે સોનોગ્રાફી કરાવી જેમાં બંને કિડની માં પથરીઓ આવી અને જેના માટે તેઓ LG hospital મણિનગર ઓપીડી માં બતાવા આવ્યા હતા ચંદુ ભાઈ તેમને દુઃખાવો એક વરસ થી હતો જેમાં તેઓ દવાની દુકાન થી ગેસ ની દવા લેતા અને રાહત થતી હતી. જેમને દાખલ કરીને વધારે લોહી પેશાબ ની તપાસ તથા એકસ રે કરાવતા ઘણી મોટી પથરીઓ બંને બાજુ જણાયું અને કિડની ના ફંકશન માટે સીટી સ્કેન કરવાનું નક્કી કરાયું.

2 / 5
કિડની થોડી મોડું કામ કરતી જણાઇ તેથી જલ્દી માં જલ્દી (ડાબી બાજુ પહેલાં)ઑપરેશન નું નક્કી કરવામાં આવ્યું. 3.30 કલાક ના ડાબી બાજુના ઓપેરેશન માં સૌ પ્રથમ અંગૂઠા જેટલી મોટી અને ત્યારબાદ નાની નાની કરી ને 250 થી વધુ પથરી કાઢવામાં આવી, અને ચાલુ ઓપેરેશન માં જ એક્સ રે પાડી ને બધી પથરી નીકળી છે તે કન્ફર્મ કરવામાં આવ્યું.

3 / 5
સામાન્ય રીતે કિડની કે પેશાબ ની પથરીઓ શરૂઆત માં ગેસ અથવા ઉલ્ટી જેવા લક્ષણો બતાવતા હોય છે, અને ત્યારબાદ પેટ માં દુઃખાવો, પેશાબ ની બળતરા કે પેશાબ માં લોહી આવવું  જેવા લક્ષણો જોવા મળે છે. કિડની માં નાની મોટી પથરીઓ થતી હોય છે અને વધુ પથરી થતાં જ દર્દીઓ બતાવા આવતા હોય છે, આટલી બધી અલગ અલગ પથરીઓ જવલ્લે જ જોવા મળે છે, અને તેમાં પણ આટલી મોટી પથરી હોવા છતાં કિડની બરાબર કામ કરતી હોય તેવું સામાન્ય નથી.

4 / 5
આ ઓપેરેશન LG હોસ્પિટલના સર્જરી વિભાગ ના ડૉ તપન શાહ, ડૉ મુકેશ સુવેરા તથા ડો જૈમિન શાહ ની ટીમ દ્વારા વિભાગ ના વડા ડો અસિત પટેલ ના માર્ગદર્શન માં તથા એનેસ્થેશિયાની અને ઓટી ના સ્ટાફ ની ટીમ દ્વારા સફળ પર પાડવામાં આવ્યું હતું. (Photos By Deepak Sen, Edited By Omprakash Sharma)

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">