Huge Return: 1 વર્ષમાં 100%થી વધુ રિટર્ન, પહેલીવાર કિંમત 7000 રૂપિયાને પાર, જાણો શું કહી રહ્યા છે એક્સપર્ટ
આ કંપનીના શેરમાં આજે એટલે કે 06 ડિસેમ્બરના રોજ 8 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ મલ્ટિબેગર સ્ટોકની કિંમત પહેલીવાર 7000 રૂપિયાને પાર કરી ગઈ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 100 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
Most Read Stories