Photos : મોનાલિસાએ ખાસ રીતે ઉજવી ક્રિસમસ, તસવીરો જોઈને ચાહકો થયા દિવાના

ભોજપુરી ક્વીન મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર અવારનવાર ફેન્સ માટે તેની તસવીરો શેર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 1:58 PM
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા અવારનવાર તેના ફેન્સ માટે  તેની તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે.

1 / 5
મોનાલિસાએ શનિવારે ખાસ રીતે ક્રિસમસની ઉજવણી કરી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.  આ તસવીરો હાલ વાયરલ થઈ રહી છે.

2 / 5

મોનાલિસાએ લાલ ટોપ અને સ્કર્ટ સાથે તેણે રેડ કલરનો હેરબેન્ડ પહેરીને લુક કમ્પલિટ કર્યો છે. તસવીરોમાં મોનાલિસા ઘણા પોઝ આપતી જોવા મળી રહી છે.

3 / 5

ફોટો શેર કરીને મોનાલિસાએ લખ્યું,  મેરી ક્રિસમસ... સરસ સમય પસાર કર્યો. ચાહકોને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

4 / 5

વર્કફ્રન્ટની વાત કરીએ તો, મોનાલિસા ટૂંક સમયમાં એક વેબ સિરીઝમાં જોવા મળશે. તે સોશિયલ મીડિયા પર વેબ સિરીઝના સેટ પરની તસવીરો દરરોજ શેર કરતી રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">