Mona Lisa Painting : શું છે મોનાલિસાના મોહક સ્મિતવાળા આ પેઇન્ટિંગનું રહસ્ય ? જેની કિંમત છે લગભગ 6.4 હજાર કરોડ રૂપિયા

તમારામાંથી ઘણાએ મહાન ઇટાલિયન ફિલસૂફ અને ચિત્રકાર લિઓનાર્ડો દ વિન્ચી વિશે સાંભળ્યું હશે. તેમના દ્વારા બનાવવામાં આવેલ પેઇન્ટિંગ 'મોનાલિસા' આજે પણ એક રહસ્ય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 3:05 PM
લિયોનાર્ડોએ વર્ષ 1503 માં આ પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું અને વર્ષ 1517 સુધીમાં આ પેઇન્ટિંગ બનાવ્યુ હતુ.

1 / 6
લિયોનાર્ડોને સૌથી વધુ સમસ્યા મોનાલિસાના હોઠ બનાવવામાં હતી. મોનાલિસાના હોઠ બનાવવા માટે તેને લગભગ 12 વર્ષ લાગ્યા હતા.

2 / 6
એવું પણ કહેવાય છે કે જે સ્ત્રીનું પેઇન્ટિંગ લિયોનાર્ડોએ બનાવ્યું હતું,તેની અંદર એક રહસ્ય છુપાવ્યુ છે. આ કારણોસર, મોનાલિસાનું સ્મિત એકદમ રહસ્યમય છે.

3 / 6
વર્ષ 2000 માં હાર્વર્ડના એક ન્યુરોસાયન્ટિસ્ટ દ્વારા મોનાલિસાની આ પેઇન્ટિંગ પર રિચર્સ કરવામાં આવ્યુ હતુ, તેમણે જણાવ્યું હતું કે મોનાલિસાનું સ્મિત ક્યારેય બદલાતું નથી પણ તમારી માનસિકતાના આધારે તમને એ જોવા મળે છે.એ જ રીતે જો તમે ખુશ છો તો તમને મોનાલિસા હસતી જોવા મળશે, ઉપરાંત જો તમે ઉદાસ છો તો તમને મોનાલિસાનું સ્મિત નહી દેખાય.

4 / 6
એવુ પણ માનવામાં આવે છે કે મોનાલિસા અન્ય કોઈ નહીં પણ લિયોનાર્ડો પોતે હતા. આ પેઇન્ટિંગમાં લિયોનાર્ડોએ પોતાને એક મહિલા તરીકે બનાવી છે. આ અત્યાર સુધીની સૌથી મૂલ્યવાન પેઇન્ટિંગ છે, જેની કિંમત લગભગ 867 મિલિયન ડોલર છે. ભારતમાં તેની કિંમત લગભગ 6.4 હજાર કરોડ છે.

5 / 6
જો કે આજે પણ એ જાણી શકાયું નથી કે મોનાલિસા કોણ હતી? કે જેનું ચિત્ર લિયોનાર્ડોએ બનાવ્યું હતું.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">