દુબઈઃ પુસ્તકના આકાર જેવી હાઈ-ટેક લાઈબ્રેરી, 11 લાખ પુસ્તકો અને રોબોટિક ગાઈડ દ્વારા પસંદ કરી શકશો મનપસંદ પુસ્તક, જાણો તેની વિશેષતા

આ દુબઈમાં બનેલી મધ્ય-પૂર્વ એશિયાની સૌથી મોટી લાઈબ્રેરી છે. તેનું નામ મોહમ્મદ બિન રાશિદ લાઈબ્રેરી (Mohammed Bin Rashid Library) છે. ગુરુવારથી તેને સામાન્ય લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 4:23 PM
ટેક્નોલોજીની દૃષ્ટિએ આ લાઈબ્રેરી એકદમ હાઈટેક લાઈબ્રેરી (Hitech Library) છે. અહીં તમને ઘણી એવી સુવિધાઓ મળશે જે તમને ભાગ્યે જ ક્યાય મળી હશે. દુબઈની આ લાઈબ્રેરીમાં 11 લાખ પુસ્તકો છે. આ ઉપરાંત 60 લાખથી વધુ નિબંધો, 73 હજાર મ્યુઝિક નોટ્સ સહિત અનેક પ્રકારના લિટ્રેચર છે. જાણો આ પુસ્તકાલયની ખાસિયતો.

1 / 5
ખલીજ ટાઈમ્સના રિપોર્ટ મુજબ આ નવી હાઈટેક અને ડિજિટલ લાઈબ્રેરીમાં 75 હજાર વીડિયો, 5 હજાર પાંડુલિપિઓ સહિત 35 હજાર ન્યુઝપેપરની કોપી પણ વાંચવા મળશે. આ ઉપરાંત અહીં 325 વર્ષ જૂના પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે.

2 / 5
આ લાઈબ્રેરીમાં માત્ર ફિજિક્સ બુક જ નહીં પરંતુ ડિજિટલ પુસ્તકો પણ છે. અહીં આવા પુસ્તકોનું એક વિશાળ ક્લેક્શન છે. આ લાઈબ્રેરીમાં લોકોની મદદ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે અહીં આવનાર વિઝિટર્સ રોબોટિક ગાઈડની મદદથી પોતાના મનપસંદ પુસ્તકોની પસંદગી કરી શકશે. આ માટે અહીં AI કિઓસ્ક પણ લગાવવામાં આવ્યા છે.

3 / 5
લાયબ્રેરી વિશાળ બનાવવામાં આવી છે, વિઝિટર્સ દરેક પુસ્તકો સુધી પહોંચી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉંચી-ઉંચી બુક શેલ્ફમાં પુસ્તકો સરળતાથી મળી રહે તે માટે બુકશેલ્ફને ઓટોમેટિક સિસ્ટમ સાથે જોડવામાં આવ્યું છે. એટલે કે વિઝિટર્સ ઉપર શેલ્ફમાં મુકેલ પુસ્તકને બટન દ્વારા નીચેની શેલ્ફમાં લાવી શકે છે.

4 / 5
આ લાઈબ્રેરીમાં બાળકો માટેના પુસ્તકો પણ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત અહીં દર 3 મહિનામાં દુબઈના ફોટો સાથે સંબંધિત એક પ્રદર્શન પણ યોજવામાં આવશે. જેના કારણે અહીં આવતા લોકો દુબઈના દરેક વિસ્તારની સુંદરતાથી પરિચિત થઈ શકશે.

5 / 5

Latest News Updates

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

g clip-path="url(#clip0_868_265)">