દિવાળીના દિવસે ટ્રેડિશ્નલ લુકમાં જોવા મળી મલાઇકા અરોરા, ફેન્સને તેનો લુક ખૂબ પસંદ આવ્યો

મલાઈકા અરોરા તેના ઘરની બહાર રેડ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી. તે દિવાળી પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 7:41 AM
મલાઈકા અરોરા તેના ઘરની બહાર રેડ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી. તે દિવાળી પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

મલાઈકા અરોરા તેના ઘરની બહાર રેડ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી. તે દિવાળી પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

1 / 6
ચાહકોને તેનો આ લુક ખુબ પસંદ આવશે કારણ કે મલાઈકા અરોરા તેની બોલ્ડ સ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.

2 / 6
મલાઈકા દિવાળી પર ફોટોગ્રાફર્સને અલગ-અલગ પોઝ આપીને ફોટો ક્લિક કરાવી રહી હતી.

3 / 6
આ વખતે મલાઈકાની દિવાળી કંઈક ખાસ અને અલગ રહી છે. તેણે તેના પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી.

4 / 6
મલાઈકા આ દિવસોમાં અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. આ બંને સ્ટાર્સ ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

5 / 6
હાલમાં મલાઈકા ટીવી રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં જજની ભૂમિકામાં છે. આ શોમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">