Photos: ફિલ્ટર વગરની તસવીરોમાં પણ મલાઈકા અરોરા મચાવી રહી છે ધૂમ, ફરાહ ખાને કરી ફની કોમેન્ટ

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તે અવારનવાર તેના ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે પરંતુ આ વખતે તેણે ફિલ્ટર વગરની કેટલીક તસવીરો શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 6:49 PM
મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મલાઈકા ખૂબ જ માસૂમ અને ક્યૂટ લાગી રહી છે. તેણે તેના ચાહકોને કહ્યું છે કે તેની આ તસવીર ફિલ્ટર વગરની છે. તેની આ તસવીરો પર ફેન્સની સાથે સેલેબ્સની કમેન્ટ્સ પણ આવી રહી છે.

1 / 5
Malaika Arora (File Photo)

Malaika Arora (File Photo)

2 / 5
સાથે જ આ ફોટો પર ફેન્સની કમેન્ટ્સ પણ સતત આવી રહી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક તેને સુંદર કહી રહ્યા છે તો કેટલાક તેમને પોતાનો ક્રશ કહી રહ્યા છે.

3 / 5
મલાઈકા અરોરા આજકાલ અર્જુન સાથેના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેની અને અર્જુનની તસવીરોનો દબદબો છે.

4 / 5
મલાઈકા હાલમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી દૂર ટીવીની દુનિયામાં પોતાની હાજરી નોંધાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તે જુદા જુદા રિયાલિટી શોમાં જજની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">