Los Angeles: સુરતની તર્જ પર હવે લોસ એન્જલસ પણ સોલરની શક્તિ તરફ વળશે, વર્ષ 2050ના લોસ એન્જલસના રોડ મેપને લઈ બૌધ્ધિકોની યોજાઈ ચર્ચા

સમગ્ર ભારતમાં સુરતનો (Surat) સોલર પ્રોજેક્ટનો હિસ્સો ખુબ મોટો છે અને લોસ એન્જલસમાં પણ વર્ષ 2050 સુધીમાં વીજળીના ઉપયોગ પર કાબુ મેળવીને સંપુર્ણ પણે સોલર પ્રોજેક્ટ (Solar Project) પર ફોકસ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 1:29 PM
લોસ એન્જલસ 2050માં કેવુ હશે તેને લઈને બૌદ્ધિકોની ચર્ચા થઈ હતી. ખાસ કરીને દક્ષિણપૂર્વ LA કાઉન્ટી/ગેટવે સિટીઝ પ્રદેશનાં આગેવાનોને સાંકળી લેવામાં આવ્યા હતા. આ મુદ્દા પર LIVE ચર્ચા કરવામાં આવી હતી.

1 / 5
આ કાર્યક્રમમાં ઉપસ્થિત આર્ટેશિયાના કાઉન્સીલ મેન અને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ ચેર પર્સન અલી તાજે જણાવ્યું કે, નક્કી કરવામાં આવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં મેટ્રો ટ્રેનને સમગ્ર પ્રદેશમાં ફરતી કરી દેવી. પબ્લીક ટ્રાન્સપોર્ટનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષણમાં પણ ઘટાડો કરી શકાય.

2 / 5

બિઝનેશ મેન અને હોટેલિયર યોગી પટેલે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં સુરતનો સોલર પ્રોજેક્ટનો હિસ્સો ખુબ મોટો છે અને લોસ એન્જલસમાં પણ વર્ષ 2050 સુધીમાં વીજળીના ઉપયોગ પર કાબુ મેળવીને સંપુર્ણ પણે સોલર પ્રોજેક્ટ પર ફોકસ કરવામાં આવશે. આજ પ્રકારની કવાયતથી લોસ એન્જલસ મેનહટ્ટનની હરોળમાં આવી જશે.

3 / 5
બેન્કર અને અગ્રણી પરિમલ શાહે જણાવ્યું કે, વર્ષ 2050 સુધીમાં ફોરેન સ્ટુડન્ટ અને લોકલનાં ક્રાઉડમાં વધારો થશે. હાલમાં એજ્યુકેશન લેવલ પણ એ જ રીતે સેટ કરવામાં આવી રહ્યું છે કે જેનાથી આગળ જઈને મદદ મળી શકે.

4 / 5
આ કાર્યક્રમમાં અલી તાજ, સેનેટર કીમ કાર, સેરીટોઝ કોલેજનાં ડીન હોઝે ફરેરો, ફાઉન્ડેશન કમિટિના ચેરપર્સન કેરોલ સહિત યોગી પટેલ અને પરિમલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">