Lookalike : Disha Patani જેવી હોટ છે આ સ્પેનિશ અભિનેત્રી, બોલ્ડનેસમાં બંને એકબીજાને આપે છે ટક્કર

દિશા પાટણી (Disha Paatni) ની જેમ સ્પેનિશ અભિનેત્રી પેનેલોપ ક્રૂઝ (Penelope Cruz) છે. પેનેલોપ અને દિશાનો લૂક એકદમ સરખો છે.

  • Publish Date - 4:20 pm, Sun, 20 June 21 Edited By: Bhavesh Bhatti
1/5
દિશા બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રી છે. પરંતુ શું તમે જાણો છો કે દિશાની જેમ દેખાવા વાળી એક સ્પેનિશ અભિનેત્રી છે.

2/5
આ સ્પેનિશ અભિનેત્રીનું નામ પેનેલોપ ક્રૂઝ છે. પેનેલોપે 15 વર્ષની વયે મોડેલિંગ શરૂ કરી દિધુ હતું અને 16 વર્ષની વયે ટીવી પર દેખાઈ હતી.

3/5
આ પછી, વર્ષ 1992 માં, પેનેલોપ ક્રૂઝે ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂક્યો અને તે લાખો લોકોના દિલમાં વસી ગઈ.

4/5
જેવી રીતે દિશાની બોલિવૂડમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે, તેવી જ રીતે પેનેલોપ ક્રૂઝને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

5/5
દિશા અને પેનેલોપ ક્રૂઝને જો તમે જોશો, તો તમે એક ક્ષણ માટે મૂંઝવણમાં મૂકાઈ જશો કારણ કે બંનેના લુક્સ ઘણા મળે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati