Look A Like: Kiara Advaniની હમશક્લ છે કલ્પના શર્મા, બોલ્ડનેસમાં અભિનેત્રીને પણ આપે છે ટક્કર

કિયારા અડવાણી (Kiara Advani)ની સુંદરતા અને નિર્દોષ ચહેરાના લાખો ચાહકો છે. આ દરમિયાન, તેમના જેવી દેખાવા વાળી કલ્પના આ દિવસોમાં ઘણી હેડલાઈન્સમાં છે. કલ્પના શર્માના ફોટાઝ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.

  • Publish Date - 5:17 pm, Sun, 13 June 21 Edited By: Kunjan Shukal
1/4
કિયારા અડવાણીની સુંદરતા અને નિર્દોષ ચહેરાના લાખો ચાહકો છે. આ દરમિયાન, તેમના જેવી દેખાવા વાળી કલ્પના આ દિવસોમાં ઘણી હેડલાઇન્સમાં છે.

2/4
કલ્પના શર્માના ફોટાઝ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ છે.

3/4
કલ્પનાના ફોટા જોઇને તમે પણ એમ કહેશો કે તે બરાબર કિયારા જેવી લાગે છે.

4/4
કલ્પના એક કલાકાર છે અને સોશિયલ મીડિયા પર તેમની સારી ફેન ફોલોઇંગ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati