બોલિવુડમાં આ મહિલા આધારિત ફિલ્મોએ કર્યો છે મોટો કમાલ અને ઉભી કરી છે એક અલગ જ ઓળખ, જાણો તે ફિલ્મો વિશે

બોલિવુડમાં કોઈ મહિલા પર ફોક્સ રાખીને અનેક ફિલ્મોમાં બનાવવામાં આવી છે અને આ ફિલ્મોએ બોક્સઓફિસ પર પણ મોટો કમાલ કર્યો છે. આ ફિલ્મો બાદ અભિનેત્રીઓને પણ પોતાની એક અલગ ઓળખ મળી છે. ત્યારે જાણો આજે આવી જ ફિલ્મો વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 7:59 PM
થલાઈવી- થલાઈવી એક્ટ્રેસ અને રાજકારણી જે. જયલલિતાની બાયોપિક હતી. આ ફિલ્મમાં લીડ રોલમાં કંગના રનૌત જોવા મળી હતી. આ ફિલ્મે તેમની ફિલ્મોથી રાજનીતિમાં તેમની સફર ખૂબ સારી રીતે દર્શાવી છે. ફિલ્મે કુલ 1.46 કરોડની કમાણી કરી હતી.

1 / 5
ગંગુબાઈ કાઠિયાવાડી- આલિયા ભટ્ટ સ્ટાટર આ ફિલ્મ ગંગુબાઈની બાયોપિક હતી. એસ હુસૈન ઝૈદી અને જેન બોર્ગેસના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત આ ફિલ્મ એક સામાન્ય છોકરીથી શક્તિશાળી વેશ્યાલયની માલિક સુધીની તેણીની સફરને દર્શાવે છે કારણ કે તેણી તેના અધિકારો, સમાનતા અને સન્માન માટે લડે છે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલીએ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

2 / 5
છપાક- છપાક એ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની વાર્તા છે તેમજ દુનિયાના તમામ એસિડ એટેક સર્વાઈવર્સની વાર્તા છે જેમણે કરેલા ગુના માટે સમાન ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. આ ફિલ્મે કુલ 34 કરોડનો બિઝનેસ કર્યો હતો.

3 / 5
સાયના- આ ફિલ્મમાં પરિણીતી ચોપરાએ ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલની ભૂમિકા ભજવી હતી. સાયનાના નામે 24 આંતરરાષ્ટ્રીય ખિતાબ છે અને 2015માં તે વિશ્વની નંબર વન ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી બની હતી. આ ફિલ્મમાં હિસારથી તેની સફર અને ટોપ સુધી પહોંચવા માટેનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ઘણું શાનદાર હતું. આ ફિલ્મ ટિકિટ બારી પર 1.16 કરોડનો જ બિઝનેસ કરી શકી હતી.

4 / 5
2002 માં પોતાની ક્રિકેટની કારકિર્દી શરૂઆત કરનાર મિતાલી રાજે બે દાયકા સુધી શાનદાર રમત બતાવી અને હવે તેણે આ રમતને અલવિદા કહી દીધું છે. મિતાલી રાજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 232 ODI અને 89 T20 મેચ રમી છે. તેણે 12 ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. મિતાલી રાજે વનડેમાં 7805 રન બનાવ્યા છે

5 / 5

Latest News Updates

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ

દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">