Tech Tips: Facebook પર વીડિયો કરવો છે Download ? આ રીતે કરો, નહીં પડે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર
હવે તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે ફેસબુક (Facebook) વીડિયો ડાઉનલોડ કરવા માટે, એટલે કે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી પડશે જેના દ્વારા વીડિયો ડાઉનલોડ થશે, અમે તમને જણાવી દઈએ કે એવું નથી. આજે અમે તમને જે પદ્ધતિ સમજાવવા જઈ રહ્યા છીએ તેમાં થર્ડ પાર્ટી એપ્સની જરૂર નથી.
Latest News Updates
Most Read Stories