
હિન્દુ લગ્ન કાયદા હેઠળ, બાળકને જન્મથી જ સ્વતંત્ર રીતે જીવવા માટે સક્ષમ બને ત્યાં સુધી ભરણપોષણનો અધિકાર છે. ખાસ કરીને જો તે વ્યક્તિ સગીર હોય (સામાન્ય રીતે 18 વર્ષથી ઓછી ઉંમરનો બાળક).

ભરણ પોષણમાં માત્ર આર્થિક સમર્થન નહી પરંતુ બાળકોની શારીરિક અને માનસિક સ્વાસ્થ માટે માત્ર નાણાકીય સહાયની જ જરુર નથી પરંતુ પરંતુ માતાપિતા તરફથી યોગ્ય સંભાળ અને માર્ગદર્શનની પણ જરૂર પડે છે.

હિન્દુ લગ્ન કાયદા હેઠળ, બાળકોને ભરણપોષણનો અધિકાર છે, અને સુપ્રીમ કોર્ટના ચુકાદાએ વધુ સ્પષ્ટ કર્યું છે કે બાળકોના હિતમાં ભરણપોષણની રકમ નક્કી કરવાની જવાબદારી માતાપિતાની છે.

જો છૂટાછેડા અથવા લગ્ન રદ થાય, તો કોર્ટ બાળકોના ભરણપોષણ માટે યોગ્ય આદેશ આપી શકે છે, અને આ કાનૂની અધિકાર બાળકોના હિતમાં છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.) (all photo : canva)