જાણો 5 wonders of world for 2023 વિશે, આ જગ્યાઓ પર પરિવાર સાથે ફરવાની મજા થશે ડબલ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Jan 22, 2023 | 6:56 PM

5 wonders of world for 2023: દુનિયામાં લગભગ દરેક વ્યક્તિને નવી નવી જગ્યાઓ પર ફરવા જવાનો શોખ હોય છે. દુનિયાના 7 અજાયબીઓ વિશે તો તમે જાણો છો પણ આ અહેવાલમાં તમને વર્ષ 2023ની 5 અજાયબીઓ વિશે જાણવા મળશે.

Tiger's Nest Monastery: ભૂટાનની આ મોનેસ્ટ્રી ખુબ જ ખાસ છે. કહેવામાં આવે છે બોદ્ધ ઘર્મના સંસ્થાકપ ગુરુ રિનપોછે આ જગ્યા પર 8મી સદીમાં ધ્યાન કર્યું હતું.

1 / 5
AlUla: સાઉદી અરેબિયાની જગ્યા ઈતિહાસ અને સાંસ્કૃતિક ધરોહર છે. ગયા વર્ષે જ તેને સામાન્ય જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

2 / 5
Mont Saint-Michel: ફ્રાન્સમાં બનેલ આ મહેલને વન્ડર ઓફ વેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ 1 હજાર વર્ષ પહેલા 1023 ઈસ્વીમાં ગોથિક સ્ટાઈલમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

3 / 5
Perito Moreno Glacier: ફોટોમાં જોવા મળતું ગ્લેશિયર આર્જેન્ટિનામાં છે. આ ગ્લેશિયર 100 સ્કેવર મીલમાં ફેલાયેલું છે અને તેની ઊંચાઈ લગભગ 200 ફીટ છે.

4 / 5
તુર્કી દેશના Cappadociaમાં આવેલી આ કુદરતી જગ્યા પર હોટ એર બલુનની મજા તમે માણી શકો છો. અહીં કુદરતી નજારા સાથે લોકો હોટ એર બલુનમાં ઉડવાની મજા માણતા હોય છે. અહીં ઉડતા બલુનને જોઈને લાગે છે કે આ જગ્યા આવા સુંદર નજારા માટે જ બની છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati