અંતિમ સંસ્કાર પહેલા સ્મશાન ઘાટ પહોંચી Shehnaaz Gill, તેની હાલત જોઇને સૌની આંખોમાં આવી ગયા આસું

Siddharth Shukla ના અંતિમ સંસ્કાર પહેલા તેમની કથિત ગર્લ ફ્રેન્ડ Shehnaaz Gill સ્મશાન ઘાટ પર પહોંચી છે. પોતાના સૌથી નજીકના વ્યક્તિને ગુમાવીને તેની હાલત હાલમાં ખૂબ જ ખરાબ છે.

1/7
અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ નિધન થયુ છે. આટલા સારા અભિનેતાના અચાનક નિધનથી બધા તૂટી ગયા છે.

2/7
તેવામાં સિદ્ધાર્થની સૌથી સારી મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગીલ આ ઘટનાથી સંપૂર્ણ પણે તૂટી ગઇ છે.

3/7
શહેનાઝ સિદ્ધાર્થની સૌથી નજીક હતી. તેવામાં એક્ટરના નિધનથી તેમની સ્થિતી બગડી ગઇ છે.

4/7
સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર પહેલા શહેનાઝની તસવીરો સામે આવી છે જેમાં તે ધ્રુસ્કેને ધ્રુસ્કે રડતી જોવા મળી છે.

5/7
શહેનાઝની આ તસવીરો લોકોને ભાવુક કરી દે તેવી છે.

6/7
શહેનાઝનું દુખ તેના ચહેરા પર સાફ દેખાઇ રહ્યુ હતુ.

7/7
તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ અને શહેનાઝની દોસ્તી બિગ બોસ 13 માં શરૂ થઇ હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati