જાપાનમાં ભૂસ્ખલનથી સર્જાયા તબાહીના દ્રશ્યો, ચારેકોર કાટમાળ, 20 લોકો લાપતા

જાપાનમાં ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટના બની છે. પહાડ પરથી મોટા પ્રમાણમાં માટી ધસી આવતા લોકોના ઘર અને ઇમારતોને ભારે પ્રમાણમાં નુક્સાન થયુ

1/8
જાપાનની (Japan) રાજધાની ટોક્યોના પશ્ચિમી અતામી શહેરમાં મડ-સ્લાઈડની ઘટનાને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા અને ઘટનામાં 20 જેટલા લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે.

2/8
ગુમ થયેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે

3/8
ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની (Landslide) આ ઘટના બની છે. જાપાનમાં એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે

4/8
પહાડ પરથી મોટા પ્રમાણમાં માટી ધસી આવતા લોકોના ઘર અને ઇમારતોને ભારે પ્રમાણમાં નુક્સાન

5/8
ભૂસ્ખલનના કારણે સમગ્ર વિસ્તારમાં માટી, કીચડ અને કાટમાળ જ જોવા મળી રહ્યો છે

6/8
સ્થાનિક અધિકારીઓએ સેલ્ફ ડિફેન્સ ફોર્સના જવાનોની મદદ માંગી છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના સવારે 10.30 વાગ્યે બની છે

7/8
આસપાસની નદીઓનું જળસ્તર વધવાને લીધે તંત્રએ લોકોને સતર્ક રહેવા જણાવી દીધુ છે. સાથે જ વિસ્તારમાં સર્વોચ્ય સ્તરનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે

8/8
જાપાનમાં ભારે વરસાદને કારણે બુલેટ ટ્રેનને પણ રોકવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે જણાવ્યુ છે કે આવનાર સમયમાં વધુ ભૂસ્ખલન થવાની શક્યતા છે

Click on your DTH Provider to Add TV9 Gujarati