‘કૌન બનેગા કરોડપતિ 13’માં ક્રિતી સેનન અને રાજકુમાર રાવ આવશે તેમની ફિલ્મના પ્રમોશન માટે, જુઓ Photos

ક્રિતી સેનન (Kriti Sanon) અને રાજકુમાર રાવ (Rajkummar Rao)ની ફિલ્મ હમ દો હમારે દો (Hum do Hamare do) ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

1/6
રાજકુમાર રાવ અને ક્રિતી સેનન આજકાલ તેમની આગામી ફિલ્મ હમ દો હમારે દોના પ્રમોશનમાં વ્યસ્ત છે. દિવાળીના અવસર પર તેમની ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

2/6
ક્રિતી અને રાજકુમાર તેમની ફિલ્મના પ્રમોશન માટે કૌન બનેગા કરોડપતિ 13 માં હાજરી આપવા જઈ રહ્યા છે. તે શોમાં શાનદાર શુક્રવારમાં જોવા મળશે.

3/6
રાજકુમાર અને ક્રિતી KBC ના સેટ પર જોવા મળ્યા હતા. બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં રાજકુમાર બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

4/6
ક્રિતીના આઉટફિટની વાત કરીએ તો તે લાંબા લાલ ડ્રેસમાં જોવા મળી હતી. ક્રિતી આ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે.

5/6
ઘણા લોકોએ ક્રિતી સાથે સેટ પર સેલ્ફી પણ ક્લિક કરી હતી. ક્રિતીએ પણ દરેક સાથે તેની તસ્વીરો ક્લિક કરાવી.

6/6
હમ દો હમારે દો ફિલ્મની વાત કરીએ તો, પરેશ રાવલ અને રત્ના પાઠક શાહ ક્રિતી અને રાજકુમાર સાથે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 29 ઓક્ટોબરે રિલીઝ થશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati