Gujarat Election Result 2022: જાણો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ચર્ચિત ઉમેદવારોના શું થયા હાલ?

Gujarat Assembly Election Result 2022: ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. પાર્ટીએ 182માંથી 156 સીટ પર જીત મેળવી છે અને પ્રચંડ જનમત મેળવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 11:30 PM
હાર્દિક પટેલ- કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપવામાં આવી હતી અને જ્યાં હાર્દિકે જંગી બહુમતીથી જીત મેળવી છે. હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડને હરાવ્યા છે.

1 / 5
પ્રદ્યુમનસિંહ જાડેજા- કચ્છની અબડાસા સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, ત્યારબાદ કોંગ્રેસનો પંજો છોડીને જાડેજા ભાજપમાં સામેલ થયા અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રદ્યુમનસિંહને ફરી ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા હતા અને ત્યાં જાડેજાએ ફરી જીત મેળવી.

2 / 5
હર્ષદ રિબડિયા- કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા હર્ષદ રિબડિયાને ભાજપે જૂનાગઢની વિસાવદર સીટમાંથી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં રિબડિયાની હાર થઈ છે. જુનાગઢ સીટ પર આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ છે.

3 / 5
ભગા બારડ- સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા સીટ પરથી ભગવાન બારડને ભાજપે ટિકિટ આપી અને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભગવાન બારડે આ સીટ પરથી જીત મેળવી છે અને કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડીયાની હાર થઈ છે. તમને જણાવી દઈએ કે આહિર સમુદાયના મોટા નેતા ભગા બારડે ચૂંટણીના થોડા મહિના પહેલા જ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા હતા.

4 / 5
અશ્વિન કોટવાલ- કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ચૂંટણીના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે અશ્વિન કોટવાલને હારનો સામનો કરવો પડ્યો, તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની જીત થઈ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">