Twinkle Khanna Net Worth : એક્ટિંગ છોડી દીધી છતાં પણ કરે છે અઢળક કમાણી, જાણો કેટલા કરોડ કમાય છે ટ્વિંકલ

ટ્વિંકલ ખન્ના હવે ઇન્ટિરિયર ડિઝાઇનર, નિર્માતા અને લેખક તરીકે કામ કરે છે. ટ્વિંકલના અત્યાર સુધીમાં 3 પુસ્તકો પણ લૉન્ચ થઈ ચૂક્યા છે, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 1:15 PM
અક્ષય કુમારની પત્ની હોવા કરતાં ટ્વિંકલ ખન્ના એક અલગ જ ઓળખ ધરાવે છે. ટ્વિંકલે પોતાના કરિયરની શરૂઆત એક્ટ્રેસ તરીકે કરી હતી. ટ્વિંકલની પહેલી ફિલ્મ  બરસાત હતી જેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. આ પછી પણ ટ્વિંકલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું કેટલીક હિટ રહી અને કેટલીક ફ્લોપ રહી હતી. આ પછી ટ્વિંકલે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું અને પછી તે ફિલ્મ પ્રોડ્યુસર બની ગઈ.

1 / 5
ટ્વિંકલે ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં પણ કામ કર્યું હતું અને આ દ્વારા તેણે પૈસા પણ કમાયા હતા. ત્યારપછી ટ્વિંકલે થોડાં વર્ષ પહેલાં લેખક તરીકે તેની કારકિર્દી શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં તેના 3 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે.

2 / 5
ટ્વિંકલ ભલે હવે એક્ટ્રેસ નથી રહી પરંતુ તે ઈન્ટિરિયર ડિઝાઈનર, પ્રોડ્યુસર અને પુસ્તકો દ્વારા પણ કમાણી કરે છે. તેની કમાણી કોઈ અભિનેત્રીથી ઓછી નથી. એક રિપોર્ટ અનુસાર, ટ્વિંકલ ખન્નાની નેટવર્થ લગભગ 210 કરોડ છે. તેમની માસિક આવક 1 કરોડથી વધુ અને વર્ષ માટે 12 કરોડથી વધુ છે.

3 / 5
જો કે, ટ્વિંકલ કેટલીક જાહેરાતોમાં પણ જોવા મળે છે અને તેના દ્વારા કમાણી પણ કરે છે. ટ્વિંકલના ઘર અને વાહનો વિશે કોઈ માહિતી નથી.

4 / 5
આ દિવસોમાં ટ્વિંકલ તેના બ્લોગ Tweak India પર પ્રભુત્વ ધરાવે છે, જેમાં તે દરેક મુદ્દા પર પોતાનો લેખ લખે છે. ઘણી વખત તેમના આ બ્લોગ્સ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ સિવાય તે અક્ષય કુમારની ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે. છેલ્લે ટ્વિંકલે અક્ષયની ફિલ્મ પેડમેન પ્રોડ્યુસ કરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">