KL Rahulને ટીમ ઈન્ડિયામાંથી મળી રજા, આ દિવસે આથિયા શેટ્ટી સાથે સાત ફેરા લેશે!

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને જાન્યુઆરી 2023માં જ લગ્ન કરવાના છે. આવો જાણીએ બંનેની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 10:00 AM
બોલિવૂડ એક્ટ્રેસ અને સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પોતાની પર્સનલ લાઈફને લઈને હેડલાઈન્સમાં રહે છે. અહેવાલો અનુસાર, તે 23 જાન્યુઆરી, 2023 ના રોજ બોયફ્રેન્ડ અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. બંનેના લગ્નના સમાચાર 2022થી જ ચાલી રહ્યા છે.

1 / 7
જો કે કપલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે બંનેના લગ્ન વર્ષ 2023ના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. લગ્નની તારીખ, સ્થળ અને મહેમાનોની યાદી બહાર આવી રહી છે.

2 / 7
બંનેના લગ્ન પહેલા, આવો એક નજર કરીએ આ કપલની લવ સ્ટોરી પર. રિપોર્ટ્સનું માનીએ તો કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પહેલીવાર એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. આ પછી ધીરે ધીરે બંને વચ્ચે નિકટતા વધતી ગઈ.

3 / 7
આથિયા શેટ્ટી કેએલ રાહુલ સાથે રિલેશનશિપમાં આવતા પહેલા એક અમેરિકન રેપર સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ તેના બ્રેકઅપ બાદ કેએલ રાહુલે આથિયાના જીવનમાં પ્રવેશ કર્યો. આ પછી બંને ઘણા એડ કેમ્પેઈનનો ભાગ હતા. આ દંપતી ફ્રેન્ચની લક્ઝુરિયસ આઈ વેર બ્રાન્ડના એમ્બેસેડર પણ બન્યા.

4 / 7
પહેલા તો બંનેએ જાહેરમાં પોતાના સંબંધો જાહેર કર્યા ન હતા અને લાઈમલાઈટથી દૂર રહ્યા હતા. પરંતુ ધીમે-ધીમે આ કપલ એકબીજાની નજીક આવ્યા અને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવા લાગ્યા.

5 / 7
  આ કપલે ઘણો સમય સાથે વિતાવ્યો છે અને હવે આ સંબંધને નવું નામ આપવા માટે તૈયાર છે. ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાંથી રજા મળી ગઈ છે કારણ કે તે ટૂંક સમયમાં આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તે 23 જાન્યુઆરીએ ખંડાલામાં આથિયા શેટ્ટી સાથે લગ્ન કરશે.

6 / 7
લગ્નની વાત કરીએ તો તેના તમામ ફંક્શન 21 થી 23 જાન્યુઆરી 2023 વચ્ચે યોજાશે. આ દરમિયાન પીઠી, મહેંદી અને સંગીત સેરેમની થશે. આ લગ્ન ખંડાલામાં સુનીલ શેટ્ટીની  Jahaan ફાર્મ હાઉસમાં થશે. આ લગ્નમાં બંને પક્ષના નજીકના મિત્રો ભાગ લે તેવું અનુમાન છે.

7 / 7

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">