Wedding Photos: કિયારા અડવાણીની બહેનના થયા લગ્ન, અભિનેત્રી નજર આવી ગ્લેમરસ લુકમાં

કિયારા અડવાણીએ બહેન ઈશિતાના લગ્નમાં પીળા ઓરેન્જ કલરના લહેંગા અને ગોલ્ડન બ્લાઉઝ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 8:25 AM
કિયારા અડવાણીની બહેન ઈશિતા અડવાણીના લગ્ન થઈ ગયા છે.  લગ્નના ફોટો અને વીડિયો કિયારાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે.

1 / 5
કિયારાએ પીળા ઓરેન્જ કલરનો લહેંગો અને ગોલ્ડન બ્લાઉઝ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર  લાગી રહી હતી.

2 / 5
કિયારાએ તેની બહેન ઈશિતાને પણ કાળો ટીકો લગાવ્યો હતો, ચાહકો બંનેનો આ ફોટો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

3 / 5
આ પહેલા કિયારાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે તેની બહેનના સંગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

4 / 5
કિયારાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">