Photos: કેટરીના કૈફની બહેન ઈસાબેલ, માતા અને ભાઈ રાજસ્થાન માટે રવાના, એરપોર્ટ પર એથનિક વેરમાં થયા સ્પોટ

Katrina Kaif Wedding: કેટરીના કૈફની એક બહેન અને તેમની ડિઝાઈનર પહેલા જ જયપુર પહોંચી ગઈ છે. કેટરીનાના પરિવારના બાકી લોકો આજે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 4:33 PM
બોલિવુડના ચર્ચિત કપલ કેટરિના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal) 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. 7 ડિસેમ્બરે એટલે આવતીકાલે બંનેના લગ્નની વિધીઓ શરૂ થઈ જશે. તેના માટે બંનેના પરિવાર આજે જ રાજસ્થાન પહોંચી રહ્યા છે. જ્યાં બંનેના લગ્નની ભવ્ય આયોજનની તૈયારીઓ ચાલી રહી છે.

1 / 5
કેટરીના કૈફની એક બહેન અને તેમની ડિઝાઈનર પહેલા જ જયપુર પહોંચી ગઈ છે. કેટરીનાના પરિવારના બાકી લોકો આજે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા.

2 / 5
 કેટરીના કૈફની બહેન ઈસાબેલ, માતા અને ભાઈ એથનિક વેરમાં એરપોર્ટ પર જતા જોવા મળ્યા.

3 / 5
એક તરફ જ્યાં ઈસાબેલે લાઈટ બ્લુ ડ્રેસ અને તેમની માતાએ સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો. ત્યારે કેટરીનાના ભાઈ લાઈડ શેડવાળા કુર્તા પાયજામામાં નજર આવ્યા.

4 / 5
ત્રણેયની સાથે ખુબ સામાન પણ હતો, જેને જોઈને લાગી રહ્યું હતું કે તે કેટરીનાના સ્પેશિયલ દિવસ માટે પુરી તૈયારી કરીને રાજસ્થાન આવી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">