કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ શરૂ કર્યું Bhool Bhulaiyaa 2નું શૂટિંગ- જુઓ તસ્વીર એક ક્લિકે

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલભૂલૈયા-2નું (Bhool Bhulaiyaa 2) શુટીંગ ફરી શરૂ થઇ ગયું છે. કિયારા અડવાણી એન કાર્તિક આર્યન શૂટિંગ માટે મનાલી પહોંચ્યા છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 16:22 PM, 27 Feb 2021
1/4
કોરોનાનો કહેર ઓછો થતા કિયારા અડવાણી અને કાર્તિક આર્યન શુટીંગ માટે પહોંચ્યા છે.
2/4
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી લાહોલ સ્પીતિ પહોચ્યા છે. 1 માર્ચ સુધી તે અહીં ભૂલભૂલૈયા 2નું શૂટિંગ કરશે.
3/4
કાર્તિક આર્યનનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
4/4
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ બરફની વચ્ચે થોડું શૂટિંગ પણ કર્યું હતું.