આલિયા ભટ્ટથી લઈને જાન્હવી કપૂર સુધી આ સ્ટાર કિડ્સને કરણ જોહરે કર્યા છે લોન્ચ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય નિર્દેશક, નિર્માતા અને ફિલ્મ નિર્માતા કરણ જોહર આ દિવસોમાં ચર્ચામાં છે. આજે તે ફિલ્મી દુનિયામાં જાણીતું નામ છે અને સોશિયલ મીડિયા પર પણ તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 3:41 PM
 બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય નિર્દેશક,  ફિલ્મ નિર્માતા કરણ જોહર હિન્દી સિનેમામાં  ઘણું સારું કામ કરી રહ્યો છે.તેમણે અનેક સ્ટાર કિડ્સને લોન્ચ પણ કર્યા છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ, જ્હાનવી કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, તારા સુતારિયા, અનન્યા પાંડે, વરુણ ધવનના નામ સામેલ છે.

1 / 7
બોલિવૂડની બબલી હિરોઈન આલિયા ભટ્ટને કરણ જોહરે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી લોન્ચ કરી હતી. વર્ષ 2012માં આવેલી આ ફિલ્મ માટે આલિયાએ ખૂબ મહેનત કરી હતી. આ પછી આલિયાની ફિલ્મ  'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'રાઝી', 'ગલી બોય', 'ડિયર જિંદગી' અને 'કલંક' માં દેખાય હતી. હાલમાં જ 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ થઈ છે, જેને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

2 / 7
લોકપ્રિય ફિલ્મ નિર્માતા ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવનને પણ કરણ જોહરે બોલિવૂડમાં લોન્ચ કર્યો છે. અભિનય પહેલા વરુણે કરણ જોહર સાથે ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. ચાર્મિંગ પર્સનાલિટી ધરાવતા વરુણે આજના સમયમાં ફિલ્મી દુનિયામાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

3 / 7
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ અત્યાર સુધી ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે ,સિદ્ધાર્થે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. આ પછી કરણ જોહરે તેને આલિયા અને વરુણ સાથે ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી લૉન્ચ કર્યો. સિદ્ધાર્થની ફિલ્મ 'શેર શાહ' બ્લોકબસ્ટર હિટ બની છે. આ સિવાય તેની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ બતાવી શકી નથી.

4 / 7
 અભિનેત્રી તારા સુતારિયાને પણ કરણ જોહર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. તેણે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં અનન્યા પાંડે અને ટાઈગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.  તારા ક્લાસિકલી ટ્રેન્ડ ડાન્સર પણ છે. સાત વર્ષની ઉંમરે, તારાએ સંગીત શીખવાનું શરૂ કર્યું. તેણીએ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રદર્શન કર્યું છે. તારા અત્યાર સુધી માત્ર ચાર ફિલ્મોમાં જોવા મળી છે. તેમાં 'એક વિલન', 'મરજાવાં', 'તડપ' અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' સામેલ છે.

5 / 7
ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે આજે ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ રહી છે. 2019માં ટાઈગર શ્રોફ સાથે કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'માંથી અનન્યા બોલિવૂડ ડેબ્યુ કર્યું. આ પછી અનન્યા 'પતિ પત્ની ઔર વો' ફિલ્મમાં જોવા મળી હતી. ટૂંક સમયમાં અનન્યા સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મ 'લિગર'માં જોવા મળશે. અનન્યા પાંડેના સોશિયલ મીડિયા પર 21.5 મિલિયન ફોલોઅર્સ છે.

6 / 7
Janhvi Kapoor (File Photo)

Janhvi Kapoor (File Photo)

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">