Actress Chethana Raj passes away : પ્લાસ્ટિક સર્જરીએ લીધો અભિનેત્રી ચેતના રાજનો જીવ ! 21 વર્ષની વયે નિપજ્યુ મોત

અભિનેત્રી ચેતના રાજ (Chetana Raj) ફેટ ફ્રી સર્જરી માટે આવી હતી તેના એક દિવસ પહેલા એટલે કે સોમવારે અભિનેત્રી ચેતનાને ફેટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 4:26 PM
 કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજ(Chetana Raj) વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. 21 વર્ષીય સાઉથ અભિનેત્રીનું અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીનું મોત પ્લાસ્ટિક સર્જરીના કારણે થયું હતું. પ્લાસ્ટિક સર્જરી દરમિયાન થયેલી એક ભૂલને કારણે અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અભિનેત્રી ચેતના રાજ ફેટ ફ્રી સર્જરી માટે આવી હતી,

1 / 7
એક દિવસ પહેલા સોમવારે જ અભિનેત્રી ચેતના  (Kannada Actress Chethana Raj passes away)ને ફેટ ફ્રી સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીના ફેફસામાં પાણી જમા થવા લાગ્યું, જેના કારણે તેનું મોત થયું.

2 / 7
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી તેના કેટલાક મિત્રો સાથે હોસ્પિટલ પહોંચી હતી. ચેતનાનું ઓપરેશન 16 મેના રોજ સવારે કરવામાં આવ્યું હતું. તેણે તેના પરિવારને પણ આ વિશે જણાવ્યું ન હતું. આવી સ્થિતિમાં ચેતનાની સર્જરી બાદ સાંજે અચાનક તેની તબિયત લથડી હતી.

3 / 7
શારીરિક પરેશાનીનો સામનો કર્યા પછી, તેને ખબર પડી કે અભિનેત્રીના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. તેના થોડા સમય બાદ અભિનેત્રીનું અવસાન થયું.

4 / 7
 રિપોર્ટ્સ અનુસાર, ડોક્ટરોએ એક્ટ્રેસને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો. ત્યારે ચેતનાએ CPR આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન 45 મિનિટ સુધી તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાય ન હતી. ચેતનાને સાંજે 6.45 કલાકે મૃત જાહેર કરવામાં આવી હતી.

5 / 7
ચેતનાના મૃત્યુના સમાચારથી તેનો પરિવાર આઘાતમાં છે. તેમના પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. હવે આ ઘટનાની જાણ થયા બાદ અભિનેત્રીના પરિવારે ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આવી સ્થિતિમાં પરિવારજનોનું કહેવું છે કે, ડોક્ટરોની બેદરકારીના કારણે તેમની પુત્રીનું મોત થયું છે. આ કારણે અભિનેત્રીના પરિવારે હવે હોસ્પિટલ ઓથોરિટી સામે ફરિયાદ નોંધાવી છે.

6 / 7
 તમને જણાવી દઈએ કે ચેતના કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. અભિનેત્રી ઘણા પ્રખ્યાત ટીવી શોમાં પણ જોવા મળી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">