Photos: પોતાના નવા રિયાલીટી શો ‘લોક અપ’ રિલીઝ થવાના પહેલા બાંગ્લા સાહિબ ગુરુદ્વારા પહોંચી કંગના અને એકતા

હાલમાં જ આ શોનું ટીઝર રિલીઝ થયું હતું, જેના વિશે કંગનાએ પોતે માહિતી આપી હતી. કંગના રનૌતે પણ આ ટીઝર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 5:18 PM
કંગના ટૂંક સમયમાં ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવવા તૈયાર છે. તે ટૂંક સમયમાં એકતા કપૂરના પ્રોડક્શન રિયાલિટી શો 'લોક અપ'માં જોવા મળશે.

1 / 5
કંગના રનૌત અને એકતા કપૂર શો 'લોક અપ' માટે દિલ્હીના બાંગ્લા સાહિબ ગુરુદ્વારા પહોંચી હતી. જેની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં કંગના રનૌત અને એકતા કપૂરને એકસાથે જોઈ શકાય છે.

2 / 5
આ રિયાલિટી શોના ટીઝરમાં કંગના રનૌત ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. કંગનાના હાથમાં લાકડી છે અને તે જેલની મુલાકાત લેતી જોવા મળી રહી છે. તે લાકડી હલાવતી વખતે પોતાની સ્ટાઈલમાં વાત કરી રહી છે જ્યારે તેની આસપાસ જેલના સળિયા દેખાય છે.

3 / 5
કંગના આ વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે, 'આ દુનિયામાં બે પ્રકારના લોકો છે, એક જે મને પસંદ કરે છે અને બીજા B ગ્રેડ સ્ટ્રગલર જેઓ મારી સાથે ખરાબ વર્તન કરીને સમાચારોમાં રહે છે. આવા નફરત કરનારાઓ જેમણે મારો અવાજ દબાવવા માટે ઘણી વખત એફઆઈઆર નોંધાવી અને નેપોટીઝ્મનો ફોર્મ્યુલા પણ અપનાવ્યો. મારા જીવનને 24*7 રિયાલિટી શો બનાવ્યો. પણ હવે મારો વારો છે. હું લાવી રહી છું 'ધ ફાધર ઓફ ધ બિગેસ્ટ રિયાલિટી શો' માય જેલ માય રૂલ્સ.

4 / 5
આ વીડિયો દ્વારા કંગના આગળ કહી રહી છે કે, 'મારી કેદમાં 16 વિવાદાસ્પદ સેલેબ્સ હશે, જેમની સાથે હું જે ઈચ્છું તે જ થશે. 'લોક અપ' 27 ફેબ્રુઆરીથી MX Player અને Alt Balaji પર સ્ટ્રીમ કરવામાં આવશે, તે પણ એકદમ ફ્રી. અહીં તમારા પિતાના પૈસાથી પણ તમને જામીન નહીં મળે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">