Kajal Aggarwalનો પહેલો જન્મદિવસ, પતિ ગૌતમે અભિનેત્રી માટે કરી રોમેન્ટિક પોસ્ટ

કાજલ અગ્રવાલનો આજે જન્મદિવસ છે. લગ્ન પછી કાજલનો આ પહેલો જન્મદિવસ છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે કાજલ અને ગૌતમે 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા

  • Publish Date - 4:41 pm, Sat, 19 June 21 Edited By: Pinak Shukla
1/5
કાજલ અગ્રવાલ(Kajal Aggarwal)નો આજે જન્મદિવસ છે. કાજલ સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે, પરંતુ તે તેમની પર્સનલ લાઈફ વિશે વધારે વાત કરતી નથી. કાજલે ગત વર્ષે ગૌતમ સાથે લગ્ન કર્યા હતા.

2/5
લગ્ન પછી કાજલનો આ પહેલો જન્મદિવસ(Birthday) છે અને તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે ગૌતમે એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી છે. તેમણે કાજલ સાથે 30 ફોટોઝ શેર કર્યા છે.

3/5
આ સાથે તેમણે મેસેજ લખ્યો છે, 'પ્રેમ કદાચ પોપકોર્નનું વિતરણ છે અથવા તમારો સમય આપો જેથી તમે અમારો સમય એન્જોય કરી શકો. આ એવું જ છે જેવું લાંબી મુસાફરીમાં ઓશીકું હોવું અથવા ટીવી પર એક જ શો જોવા માટે તૈયાર થવું. પ્રેમ એટલે સનરાઈઝ સાથે જોવું, જ્યારે તમારુ મન બપોર સુધી સૂવાનું હોય.

4/5
ચાલો અમે તમને જણાવી દઈએ કે કાજલ અને ગૌતમે 3 વર્ષ સુધી એકબીજાને  ડેટ કર્યા હતા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

5/5
ગયા વર્ષે લોકડાઉનમાં દૂર રહ્યા પછી, બંનેએ નિર્ણય લીધો કે હવે લગ્ન કરીને તેઓ કાયમ સાથે રહેવા માંગે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati