કાજલ અગ્રવાલે લગ્ન બાદ પ્રથમ વખત આ ખાસ તહેવારની કરી ઉજવણી, જુઓ અભિનેત્રીના ખુબસુરત Photos

કાજલ અગ્રવાલે 2020માં 30 ઓગસ્ટના રોજ તેના બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. કાજલ અને ગૌતમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી.

1/5
પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દરેકને દિવાના કરનાર કાજલ અગ્રવાલને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.આપને જણાવી દઈએ કે, કાજલે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે.

2/5
લગ્ન બાદ અભિનેત્રીએ પ્રથમ વખત હરિયાળી તીજનો ખાસ તહેવાર ઉજવ્યો છે. અભિનેત્રીએ તહેવારની ઉજવણી કરતા ફોટા શેર કર્યા છે. જેમાં તે પરિવાર સાથે હરિયાળી તીજની ઉજવણી કરતી જોવા મળી રહી છે.

3/5
ફોટામાં કાજલ અગ્રવાલના હાથ પર મહેંદી પણ લગાવવામાં આવી છે. આ સાથે તે ગ્રીન સલવાર સૂટ પહેરેલી જોવા મળે છે.

4/5
કાજલે તેના લુકને ખાસ અંદાજ આપવા માટે લાલ ગુલાબ પણ લાગાવ્યું છે. તસવીરોમાં તે સંબંધીઓ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

5/5
શેર કરેલી તસવીરમાં કાજલ ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના આ ફોટા જોઈને ચાહકો ફરી એક વખત તેના દીવાના બની ગયા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati