યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરવામાં આવશે, રોકડ કૌભાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્માના પરિવાર વિશે જાણો

અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા દ્વારા તેમના નિવાસસ્થાનમાંથી રોકડ રકમની રિકવરી અંગે દાખલ કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની શક્યતા છે. તો રોકડ કૌભાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્માના પરિવાર વિશે જાણો

| Updated on: Aug 12, 2025 | 1:07 PM
4 / 8
જસ્ટિસ યશવંત વર્માએ દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી બી.કોમ (ઓનર્સ)નો અભ્યાસ કર્યો અને મધ્યપ્રદેશની રેવા યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે.

5 / 8
જસ્ટિસ વર્માએ ઓક્ટોબર 2021 માં દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે, તેમણે બંધારણીય, શ્રમ અને ઔદ્યોગિક કાયદાઓ ઉપરાંત કોર્પોરેટ કાયદા, કરવેરા અને કાયદાની સંલગ્ન શાખાઓમાં પ્રેક્ટિસ કરી હતી.

6 / 8
જસ્ટિસ વર્માને 13 ઓક્ટોબર, 2014ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટના Additional Judges તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1 ફેબ્રુઆરી, 2016ના રોજ તેમણે કાયમી ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

7 / 8
 2006 થી તેમના પ્રમોશન સુધી તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં સ્પેશિયલ એડવોકેટ પણ હતા, ઉપરાંત 2012 થી ઓગસ્ટ 2013 સુધી ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય સ્ટેન્ડિંગ કાઉન્સેલ હતા, જ્યારે તેમને સિનિયર એડવોકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

8 / 8
દિલ્હીમાં ન્યાયાધીશના ઘરમાં લાગેલી આગ બુઝાવતી વખતે, લગભગ 15 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી અને ન્યાયાધીશને અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કર્યા. હાઇકોર્ટ બારે એક પત્ર જાહેર કરીને આનો સખત વિરોધ કર્યો હતો.

Published On - 1:01 pm, Tue, 12 August 25