
અહીં તમને 30 દિવસ માટે અમર્યાદિત ડેટા મળશે, તે બ્રાઉઝિંગ, વિડિઓ ડાઉનલોડિંગ જેવા કાર્યોને સરળ બનાવશે. નોંધનીય છે કે આ રિચાર્જમાં કોઈ OTT લાભ ઉપલબ્ધ નથી.

699નુ રિચાર્જ : 699 રૂપિયાના રિચાર્જમાં, તમને 100mbps ની સ્પીડ મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ એક મહિના એટલે કે 30 દિવસ માટે રહેશે. તમે અનલિમિટેડ ડેટા સાથે ફ્રી WiFi કોલનો આનંદ માણી શકો છો. કંપની દ્વારા પેકમાં OTT સબ્સ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું નથી.

999 Jio Wifi પ્લાન:આ Jioનો સૌથી વધુ પસંદ કરાયેલ WiFi પેક છે. 30 દિવસની વેલિડિટી સાથે આવતા આ પેક માટે તમારે 999 રૂપિયા ખર્ચ કરવા પડશે. તે અનલિમિટેડ ડેટા + ફ્રી કોલિંગ સાથે અન્ય ઘણા ફાયદા પણ આપે છે. આ પેક લઈને, તમને Amazon Prime Lite, JioHotstar, Sony Liv, ZEE5 જેવા લોકપ્રિય એપ સબ્સ્ક્રિપ્શન્સ સાથે 800+ ટીવી ચેનલો જોવાની તક મળશે.