ઓફિસથી લઈને પાર્ટી સુધી કૂલ અને ક્લાસી લુક આપશે Janhvi Kapoorની સાડી

જાન્હવી કપૂરના (Janhvi Kapoor) લુકને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, હાલમાં જ એક્ટ્રેસ પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી હતી. આજે તમને આ સાડી વિશે જણાવીશું. ખાસ વાત એ છે કે આ પ્રકારની સાડી એકદમ બજેટ ફ્રેન્ડલી છે.

Sep 20, 2022 | 8:03 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 20, 2022 | 8:03 PM

જાન્હવી કપૂર પોતાની પહેલી જ ફિલ્મના દમ પર ફેન્સની વચ્ચે છવાય ગઈ હતી. ધડક ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર જાન્હવીનો સ્ટાઈલિશ લુક ઘણી વખત છવાયેલો રહે છે. હાલમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો સાડીનો લુક શેયર કર્યો છે. જો તમને આ સાડી ગમી હોય તો અમે તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીશું જે તમારા માટે ઉપયોગી થશે.

1 / 5
જાન્હવી કપૂરની ફ્લોરલ પ્રિન્ટની સાડી દરેકને ક્લાસી લુક આપશે. વ્હાઈટ શેડની સાડી પર ડાર્ક કલરના ફૂલો બનાવવામાં આવ્યા છે. આ સાડી ઉનાળાની ઋતુમાં ખાસ લુક આપવાનું કામ કરશે. આ સાથે તે એકદમ લાઈટ લુક પણ આપશે.

2 / 5
જો તમે આ સાડી કેરી કરી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે એક્ટ્રેસની જેમ તમારે પણ સ્ટાઇલિશ કટસ્લીવ બ્લાઉઝ કેરી કરવું જોઈએ. તમે ઇચ્છો તો કોન્ટ્રાસ્ટ લુકનું બ્લાઉઝ પણ કેરી કરી શકો છો. એક્ટ્રેસનો બ્લાઉઝ પણ સાડીની મેચિંગનો છે, તેમાં ફ્લોરલ પ્રિન્ટ પણ છે.

3 / 5
જાન્હવી કપૂરની આ સાડીમાં જ્યોર્જેટ ફેબ્રિકનો લુક છે. જો તમે તેને કેરી કરવા જાવ છો તો મેકઅપનું પણ પૂરેપૂરું ધ્યાન રાખો, આ પ્રકારની સાડી સાથે શક્ય હોય ત્યાં સુધી ન્યૂડ અથવા લાઇટ મેકઅપ કેરી કરવો જોઈએ.

4 / 5
જાન્હવી કપૂરની આ સાડી ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી ખરીદી શકાય છે. ખાસ વાત એ છે કે આ પ્રકારની સાડી તમને ઓફિસથી લઈને પાર્ટી સુધી ક્લાસી અને કૂલ લુક આપશે. ખાસ વાત એ છે કે આ પ્રકારની સાડી એકદમ બજેટ ફ્રેન્ડલી છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati