Japan Earthquake: 20 લાખ ઘરોમાં વિજળી કપાઈ, ભૂકંપ બાદ ચોંકાવનારી તસવીરો આવી સામે

જાપાનના શહેર ફુકુશિમામાં આવેલા ભૂકંપ બાદ રાજધાની ટોક્યોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો ઘર છોડીને અહીં-તહીં ભાગવા લાગ્યા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 3:38 PM
જાપાનના શહેર ફુકુશિમામાં આવેલા ભૂકંપ બાદ રાજધાની ટોક્યોમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો ઘર છોડીને અહીં-તહીં ભાગવા લાગ્યા. અનેક મકાનોની દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી.

1 / 6
જાપાનની ઈસ્ટ નિપ્પોન કંપનીના જણાવ્યા અનુસાર ઘણા એક્સપ્રેસ વેને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય બીજી ઘણી બુલેટ ટ્રેનોને રોકી દેવામાં આવી છે.

2 / 6
ગુરુવારે સવારે ભૂકંપ બાદ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં તોહોકુ શિંકનસેન બુલેટ ટ્રેન સેવાનો એક ભાગ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તે સમયે ટ્રેનમાં લગભગ 100 લોકો સવાર હતા.

3 / 6
ભૂકંપના આંચકા બાદ લગભગ 20 લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. મિયાગી અને ફુકુશિમા પ્રીફેક્ચર્સમાં દરિયાકાંઠાના વિસ્તારો માટે એક મીટરની સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

4 / 6
જાપાનમાં વર્ષ 2011માં ફુકુશિમામાં પણ ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 9.0-9.1 હતી, જેના કારણે સુનામી આવી અને ફુકુશિમા પરમાણુ પ્લાન્ટમાં વિનાશ સર્જાયો.

5 / 6
ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, મિયાગી અને ફુકુશિમા સહિત સાત પ્રીફેક્ચર્સમાં 7.4-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પૂર્વી જાપાનના મોટા ભાગોમાં રાતોરાત આંચકા અનુભવાયા.

6 / 6

Latest News Updates

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

g clip-path="url(#clip0_868_265)">