1/5

જ્હાનવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમનો નવો લુક એકદમ સારો છે.
2/5

જ્હાનવી કપૂરે નિયોન પિંક ફ્લેયર્ડ પેન્ટ સાથે શિમરી બેકલેસ ટોપ પહેર્યું હતું. જ્હાનવી તેમાં સુંદર લાગે છે.
3/5

જ્હાનવી કપૂરે જ્વેલરી પણ ખૂબ બેઝિક કેરી કરી છે. તેમણે અંગૂઠામાં રિંગ પહેરેલી છે અને તેના કાનમાં હૂપ્સ છે.
4/5

જ્હાનવી કપૂરે સિંપલ હયર ડુ કર્યું છે. તેમણે મિડ પાર્ટિંગની સાથે લો પોની બનાવી છે.
5/5

જ્હાનવી કપૂરનો આ આકર્ષક લુક તેમની આગામી ફિલ્મ 'રૂહી' ના પ્રમોશન માટે છે.