જ્હાન્વી કપૂર બહેન ખુશી અને મિત્ર સાથે માણી રહી છે વેકેશનની મજા, તમે પણ જુઓ તેનો ખાસ અંદાજ

જ્હાન્વી કપૂર હાલમાં વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. થોડા દિવસો પહેલા તે સારા સાથે કેદારનાથ ગઈ હતી અને હાલમાં જ તે બહેન ખુશી અને એક મિત્ર સાથે ફરવા ગઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:18 AM
જ્હાન્વી કપૂર હાલમાં વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. થોડા દિવસો પહેલા તે સારા સાથે કેદારનાથ ગઈ હતી અને હાલમાં જ તે બહેન ખુશી અને એક મિત્ર સાથે ફરવા ગઇ છે.

જ્હાન્વી કપૂર હાલમાં વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. થોડા દિવસો પહેલા તે સારા સાથે કેદારનાથ ગઈ હતી અને હાલમાં જ તે બહેન ખુશી અને એક મિત્ર સાથે ફરવા ગઇ છે.

1 / 6
જ્હાન્વીએ આ ટ્રિપની તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2 / 6
તમને જણાવી દઈએ કે જ્હાન્વીને ફરવાનો ઘણો શોખ છે. કામમાંથી ફ્રી થતાં જ તે ફરવા નીકળી જાય છે.

3 / 6
આ દરમિયાન તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. જ્હાન્વીએ બ્રાઉન ટેન્ક ટોપ અને શોર્ટ્સ પહેરી છે. તે ડેઝર્ટ રાઈડની મજા લેતી જોવા મળે છે.

4 / 6
જ્હાન્વીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લી ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી. હવે તે ગુડ લક જેરી અને દોસ્તાના 2માં જોવા મળશે.

5 / 6
જ્હાન્વીની સાથે ખુશી કપૂર પણ છે. આ દરમિયાન ખુશીએ પણ જાહ્નવીની જેમ બ્રાઉન ટેન્ક ટોપ અને બ્લેક શોર્ટ્સ પહેર્યા છે. જોકે ખુશીએ ઉપરથી સફેદ શર્ટ પહેરેલ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">