ભૂરા વાળ ધરાવતી જલપરી, દરિયાની અંદર ખતરનાક વ્હાઈટ શાર્ક સાથે કરે છે કુશ્તી!

આપણે જલપરી વિશે બાળપણમાં ઘણી વાત સાંભળી છે. અનેક મૂવીમાં પણ આપણે આ જલપરી જોઈ છે. તે ખરેખર હોય છે કે નહીં તેની સાબિતી કદાચ નહીં મળે પણ હાલમાં એક મહિલા તેના શોખને લઈને ચર્ચામાં છે. તેના શોખને કારણે તેને જલપરી (Jalpari) કહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 7:47 PM
આપણે જલપરી વિશે બાળપણમાં ઘણી વાત સાંભળી છે. અનેક મૂવીમાં પણ આપણે આ જલપરી જોઈ છે. તે ખરેખર હોય છે કે નહીં તેની સાબિતી કદાચ નહીં મળે.પણ હાલમાં એક મહિલા તેના શોખને લઈને ચર્ચામાં છે. તેના શોખને કારણે તેને જલપરી કહે છે. તે દરિયાની અંદર એવા ખતરનાક કામો કરે છે કે જેના વિશે કોઈએ વિચાર્યુ પણ નહીં હોય.

1 / 5
આ ખતરનાક શોખ ધરાવતી મહિલાનું મહિલાનું નામ જેંડાઈલ લોવુ છે. તેના વાળ પણ અનોખા છે . તેના વાળનો રંગ ભૂરો છે. તેને લોકો શોખ અને ભૂરા વાળને કારણે લોકો ભૂરી જલપરી કહે છે.

2 / 5
આ ભૂરી જલપરી દક્ષિણ આફ્રીકાની છે. તે દરિયાની વચ્ચે મોટી મોટી માછલીઓ વચ્ચે જાય છે. તે ક્યારેક ખતરનાક વ્હાઈટ શાર્ક સાથે પણ લડે છે.

3 / 5
એક રિપોર્ટ અનુસાર, આ મહિલા પાસે એક મરીન બાયલોજીસ્ટ ટીમ છે. આ ટીમમાં બધી મહિલાઓ જ છે.તેઓ શાર્કની આસપાસ જઈને તેમના વ્યવ્હારો પણ અભ્યાસ કરે છે. આ મહિલા 6 વર્ષથી આ કામ કરે છે.

4 / 5
જેંડાઈલ લોવુ કહે છે કે, જ્યારે મોટી શાર્ક તેની સામે આવે છે ત્યારે તેને પોતાની મોત દેખાય છે.છતા તે પોતાના અભ્યાસ માટે આ કામ કરે છે. તે પોતાના આવા ફોટોઝ અને વીડિયો  સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

g clip-path="url(#clip0_868_265)">