ઉનાળાની રજાઓમાં શિમલા-મનાલીની મુલાકાત લેવા માંગો છો, IRCTC લાવ્યું શાનદાર પેકેજ

ઉનાળાની ઋતુમાંથી રાહત મેળવવા માટે આજકાલ દરેક લોકો હિલ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા છે, પછી ભલે તે એક દિવસની રજા હોય કે બે દિવસ જેને પણ તક મળી રહી છે, તે વેકેશનની ઉજવણીના બહાના શોધી રહ્યા છે. જો તમે પણ કુલ્લુ-મનાલી, શિમલા (Shimla Manali Package) જેવી ઠંડી જગ્યાઓ પર રજાઓ ગાળવા માંગો છો તો IRCTC એક ખાસ ઑફર લઈને આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 7:00 AM
IRCTC ઉનાળામાં ઠંડીનો લાહવો આપવા એક શાનદાર પેકેજ આપવા જઈ રહ્યું છે. આમાં, તમે ચંદીગઢ થઈને હિમાચલ પહોંચશો અને મનાલી અને શિમલા જેવા હિલ સ્ટેશનો પર સસ્તામાં આનંદ લઈ શકો છો.

1 / 5
IRCTCના આ પેકેજને 'A Blissful holiday in Himachal with Chandigarh' નામ આપવામાં આવ્યું છે. આ એક પ્રકારનું એર ટૂર પેકેજ છે જે 6 રાત અને 7 દિવસનું છે, જે 2જી જૂનથી શરૂ થશે અને 8મી જૂન સુધી ચાલશે. તમને લખનૌથી પ્રથમ ફ્લાઈટ મળશે.

2 / 5
તમને લખનૌથી લગભગ 32 હજાર રૂપિયામાં શરૂ થતા પેકેજની પ્રથમ ફ્લાઈટ મળશે, જ્યાંથી તમે ચંદીગઢ પહોંચશો અને અહીંથી તમને શિમલા લઈ જવામાં આવશે. પ્રથમ દિવસે તમે અહીં શિમલામાં પર્યટન સ્થળો જોઈ શકો છો અને માલ રોડ પર ખરીદી કરી શકો છો.

3 / 5
બીજા દિવસે તમને મનાલીના પ્રવાસ માટે લઈ જવામાં આવશે. તમે મનાલીમાં કુલ્લુ અને અન્ય પર્યટન સ્થળોમાં ફરવા જઈ શકો છો. આ સ્થળનો સુંદર નજારો મન મોહી જાય છે. અહીં તમને રોહતાંગ પાસ પણ બતાવવામાં આવશે.

4 / 5
તેમાં ફ્લાઇટનું ભાડું, 2 રાત માટે શિમલામાં હોટેલ, 3 રાત માટે મનાલીમાં હોટેલ અને પછી ચંદીગઢમાં એક રાત માટે હોટેલનું ભાડું સામેલ છે. આમાં તમને રાત્રિભોજન અને નાસ્તો પણ મળશે. ખાસ વાત એ છે કે, તેમાં ટ્રાવેલ ઈન્સ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવશે. પેકેજની કિંમત જરૂરિયાત મુજબ વધી શકે છે. તમે તેને www.irctctourism.com પર બુક કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">