IRCTCએ ટ્રેનમાં નવરાત્રિ દરમિયાન વ્રત કરનાર માટે વ્રતની થાળી આપવાનો લીધો નિર્ણય, જાણો મેનુમાં શું છે

આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન ઘણા લોકો વ્રત પણ રાખે છે. તેના લીધે આઈઆરસીટીસીએ પણ વ્રત કરનાર (Irctc Food) માટે ટ્રેનમાં વ્રતની થાળી આપવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 6:40 PM
આ વખતે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં નવરાત્રિ દરમિયાન આઈઆરસીટીસી વ્રત કરનાર માટે વિશેષ ધ્યાન રાખીને એક ખાસ સુવિધા આપી રહી છે. આઈઆરસીટીસીએ ટ્રેનમાં વ્રત કરનાર માટે વ્રતની થાળી આપવાનો નિર્ણય કર્યો છે. આવો જાણીએ આ ખાસ મેનુમાં શું સામેલ છે.

1 / 5
મેનુની સાથે તેની કિંમત પણ જાહેર કરવામાં આવી છે. આ સુવિધા દેશભરના 400 રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ થશે. મુસાફરો હવે ઉપવાસ દરમિયાન ભોજનની ચિંતા કર્યા વિના આરામથી મુસાફરી કરી શકશે. મુસાફરો ફોન કરીને પણ ઉપવાસની થાળી બુક કરાવી શકે છે.

2 / 5
આ મેનુમાં ફળો, ફરાળી પકોડી, દહીં - 99 રૂપિયા, 2 પરાઠા, બટાકાનું શાક, સાબુદાણાનો હલવો - 99 રૂપિયા, 4 પરાઠા, 3 શાક, સાબુદાણાની ખીચડી - 199 રૂપિયા, પનીર પરાઠા, વ્રત મસાલા અને આલૂ પરાઠા - રૂ. 250 વગેરે જેવી વાનગીઓનો સમાવેશ થાય છે.

3 / 5
Start Bhavnagar  Ahmedabad sabarmati express train   (File photo)

4 / 5
મુસાફરો આઈઆરસીટીસી એપ દ્વારા અથવા વેબસાઇટ www.ecatering.irctc.co.in પર અથવા 1323 પર કોલ કરીને આ થાળી બુક કરી શકે છે. આ પ્લેટની કિંમત 99 રૂપિયાથી 250 રૂપિયાની વચ્ચે હશે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">