MS ધોનીએ અચાનક છોડી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી, 6 વખત CSKને ચેમ્પિયન બનાવ્યું, આ છે રેકોર્ડ

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દીધી છે. ચેન્નાઈની કમાન હવે રવિન્દ્ર જાડેજા ( Ravindra Jadeja)ના હાથમાં છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 4:18 PM
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની શરૂઆતના 2 દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડીને બધાને ચોંકાવી દીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝીએ ફેન્સને એક નિવેદન દ્વારા ધોનીની કેપ્ટન્સી છોડવાની વાત જણાવી હતી. ધોનીના સ્થાને રવિન્દ્ર જાડેજાને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આઈપીએલની પ્રથમ સિઝનથી જ એમએસ ધોનીએ ચેન્નાઈની કમાન સંભાળી હતી. ધોનીએ આ ટીમને 6 વખત ચેમ્પિયન બનાવી હતી. આવો તમને જણાવીએ કે એક કેપ્ટન તરીકે ધોની (MS Dhoni) એ શું મેળવ્યું છે.

1 / 5
એમએસ ધોનીએ આઈપીએલમાં 204 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી તેણે 121 મેચ જીતી હતી. તેને 82 મેચમાં હાર મળી હતી. ધોનીની જીતની ટકાવારી 59.60 રહી.

2 / 5
 ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 9 વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે ટીમ 11 વખત પ્લેઓફમાં પહોંચી છે.

3 / 5
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ધોની ચેન્નાઈ માટે 2 વખત ચેમ્પિયન્સ લીગ જીતવામાં સફળ રહ્યો.

4 / 5
ચેન્નાઈની કેપ્ટનશીપ છોડ્યા બાદ ધોની વર્ષ 2007 બાદ પ્રથમ વખત કેપ્ટનશીપ વગર રમતા જોવા મળશે. તેની કેપ્ટનશિપ કારકિર્દીમાં તેણે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">