IPL 2022 : CSKના કરોડપતિ ખેલાડીએ IPLને અધવચ્ચે જ છોડી દીધી, ઘરે જઈને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

ન્યુઝીલેન્ડ અને ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડેવોન કોનવે લગ્ન કરી લીધા છે. ડેવોન આઈપીએલ 2022 બાયો બબલ છોડીને લગ્ન કરવા દક્ષિણ આફ્રિકા ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:03 PM
ડેવોને તેની ગર્લફ્રેન્ડ કિમ વોટસન સાથે લગ્ન કર્યા. બંને છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. (પીસી-ડેવોન કોનવે ઇન્સ્ટાગ્રામ)

1 / 5
તમને જણાવી દઈએ કે ડેવોન કોનવેને આઈપીએલ 2022ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કોનવેના લગ્ન પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ધમાકેદાર પાર્ટી કરી હતી. હવે લગ્ન કર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે આ કપલને અભિનંદન પાઠવ્યા છે. (પીસી-ડેવોન કોનવે ઇન્સ્ટાગ્રામ)

2 / 5
ડેવોન કોનવે અને કિમ વોટસને 2020માં સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે, કિમે મુશ્કેલ પરિસ્થિતિમાં ડેવોનને સપોર્ટ કર્યો હતો. ડેવોન કોનવેને દક્ષિણ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક ન મળી તેથી તે દેશ છોડીને ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો. કિમ પણ તેની સાથે સાઉથ આફ્રિકાથી ન્યુઝીલેન્ડ ગઈ હતી. (પીસી-ડેવોન કોનવે ઇન્સ્ટાગ્રામ

3 / 5
ડેવોન કોનવે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. કોનવેએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 3 રન બનાવ્યા હતા. આ પછી કોનવેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહોતું, જોકે હવે કોનવે ચેન્નાઈની ટીમમાં ફરી જોડાયા બાદ તેને આવનારી મેચોમાં તક મળી શકે છે. (પીસી-ડેવોન કોનવે ઇન્સ્ટાગ્રામ)

4 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો આ ટીમ 7 મેચમાંથી માત્ર 2 જ મેચ જીતવામાં સફળ રહી છે. ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. ચેન્નાઈની આગામી મેચ પંજાબ કિંગ્સ સાથે છે, જેમાં ડેવોન કોનવે નહીં રમે. (પીસી-ડેવોન કોનવે ઇન્સ્ટાગ્રામ)

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">