Stock Market : રોકાણકારો ઝૂમી ઉઠ્યા ! કંપનીએ 1 શેર રૂ. 156 નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી, તમારી પાસે આ સ્ટોક છે કે નહી?

પેઇન્ટ ઉદ્યોગની એક મોટી કંપનીએ તાજેતરમાં પ્રતિ શેર રૂ. 156 નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ રોકાણકારો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.

| Updated on: Aug 09, 2025 | 5:51 PM
4 / 6
વર્ષ 2024 માં, કંપનીએ તેના રોકાણકારોને ત્રણ વખત ડિવિડન્ડ આપ્યું હતું. આ રીતે, કંપનીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને ત્રણ વખત પ્રતિ શેર 125 રૂપિયાના ડિવિડન્ડનો લાભ મળ્યો.

5 / 6
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે એક્ઝો નોબલ ઇન્ડિયા લિમિટેડના શેર 0.57 ટકાના વધારા સાથે 3646.75 ના સ્તરે બંધ થયા. ₹ 16,598 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવતી આ કંપનીના શેર વર્ષ 2025માં અત્યાર સુધીમાં 11 ટકા ઘટ્યા છે. કંપનીના 52 અઠવાડિયાનો હાઈ 4649 રૂપિયા અને લો 3045.95 રૂપિયા છે.

6 / 6
નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા ક્વાર્ટરમાં, કંપનીનો ચોખ્ખો નફો 26 ટકા ઘટ્યો. તે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 114.6 કરોડથી ઘટીને રૂ. 91 કરોડ થયો. કંપનીની આવક પણ 4 ટકા ઘટીને રૂ. 995 કરોડ થઈ, જે એક વર્ષ પહેલા રૂ. 1,036.3 કરોડ હતી. કંપનીનો EBITDA 20.4 ટકા ઘટીને રૂ. 134.4 કરોડ થયો અને તેનું માર્જિન 16.3 ટકા ઘટીને 13.5 ટકા થયું.