India’s Got Talentને મળ્યો નવો હોસ્ટ, શોમાં હવે અર્જુન બિજલાની પણ જોવા મળશે

અર્જુન બિજલાની ડાન્સ દીવાને જેવા ડાન્સિંગ રિયાલિટી શોનો સફળ હોસ્ટ રહ્યો છે, પરંતુ ખતરોં કે ખિલાડી શો જીત્યા બાદ તે સોની ટીવી પર તેની નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:50 PM
સોની ટીવીના આગામી ટેલેન્ટ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં જજ તરીકે શિલ્પા શેટ્ટી કુન્દ્રા, બાદશાહ, કિરણ ખેર અને મનોજ મુન્તાશીર  બાદ હવે શોમાં વધુ એક નામ ઉમેરાયું છે અને એ નામ છે અર્જુન બિજલાનીનું

1 / 5
આ શોને હોસ્ટ કરવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં અર્જુન બિજલાનીએ કહ્યું, "હું 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' જેવા પ્રતિષ્ઠિત શોમાં આવીને ખૂબ જ ખુશ છું.

2 / 5
અર્જુન કહે છે કે હું જજોની અદ્ભુત પેનલ સાથે આ પ્લેટફોર્મ પર આવવા માટે ડબલ ઉત્સાહિત છું. હું શિલ્પા મેડમ અને કિરણ મેડમનો મોટો પ્રશંસક છું અને મને એ વિચારીને ખૂબ આનંદ થાય છે કે મને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં તેમની સાથે જોડાવાની તક મળશે.

3 / 5
અર્જુનને આશા છે કે દર્શકો આ શો જોવાનો એટલો જ આનંદ માણશે જેટલો તેઓ શોના શૂટિંગની મજા માણી રહ્યા છે. તેને એ પણ ખાતરી છે કે દર્શકોને આ શોમાં અદભૂત પ્રતિભા જોવા મળશે.

4 / 5
અર્જુન બિજલાનીએ પણ તમામ સ્પર્ધકોને ઓલ ધ બેસ્ટ કહ્યુ છે. તે કહે છે કે તમામ સ્પર્ધકો 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' ગ્રાન્ડ ટ્રોફી જીતવા માટે પ્લેટફોર્મ પર તેમની શ્રેષ્ઠ પ્રતિભા રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">